Dil Tuti gayu ... Lyrics in Gujarati

 

દિલ ગયું તૂટી Lyrics in Gujarati
હો હૂતો સમજતો હતો તું નઈ એ મારા વગર
હો હો હૂતો સમજતો હતો તું નઈ રે મારા વગર
હોઠો ની લાલી તારી ઉતરી જાશે મારા વગર
હો તારા ચહેરા ઉપર જોઈ મેં હસી
તારા ચહેરા ઉપર જોઈ મેં હસી
હો દિલ ગયું ટુટી તુંતો ખઈને મારુ ખૂટી
હો દિલ ગયું ટુટી તુંતો ખઈને મારુ ખૂટી
હો મુતો સમજતો હતો તું નઈ રે મારા વગર
હોઠો ની લાલી તારી ઉતરી જાશે મારા વગર

હો જૂઠી તારી દોસ્તી ને જૂઠી તારી યારી
પીઠ પાછળ તે કરી સે ગદારી
હો હો હો માસુમ ચેહેરો ને દિલ માં દગો રાખતી
મારા ભોળપણ નો ફાયદો ઉઠાવી
હે આંખે આંસુ આયા યાદ કરીને
દિલ રડે ફરિયાદ કરીને
હો દિલ ગયું ટુટી તુંતો ખઈને મારુ ખૂટી
હો દિલ ગયું ટુટી તુંતો ખઈને મારુ ખૂટી
હો મુતો સમજતો હતો તું નઈ રે મારા વગર
હોઠો ની લાલી તારી ઉતરી જાશે મારા વગર

હો ખોટા ખોટા સોગન ખાતી ગળે હાથ રાખતી
વાતે વાતે મારી હાળે જૂઠું તુંતો બોલતી
હો હકીકત જાણી ના તને ઓળખીના
તારા જુઠા પ્રેમ ને મેં પારખ્યો ના

તારા વિશ્વાસે શ્વાસ મારો તૂટ્યો
તમે જાણી જોઈને મને લૂંટ્યો
હો દિલ ગયું ટુટી તુંતો ખઈને મારુ ખૂટી
હો દિલ ગયું ટુટી તુંતો ખઈને મારુ ખાતી
હો મુતો સમજતો હતો તું નઈ રે મારા વગર
હોઠો ની લાલી તારી ઉતરી જાશે મારા વગર
હો તારા ચહેરા ઉપર જોઈ મેં હસી
તારા ચહેરા ઉપર જોઈ મેં હસી
હો દિલ ગયું ટુટી તુંતો ખઈને મારુ ખૂટી
હો દિલ ગયું ટુટી તુંતો ખઈને મારુ ખૂટી
હો દિલ ગયું ટુટી તુંતો ખઈને મારુ ખૂટી

Post a Comment

Previous Post Next Post