mobile tower GR
ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ની કલમ-૨૦૦(૧)ના ખંડ(૧-ક) મુજબ મોબાઇલ ટાવર પરનો કર લેવા બાબત તથા મોબાઈલ ટાવર ઈનસ્ટોલ કરવાની મંજૂરી આપવા બાબત.
સંદર્ભઃ- પત્ર ક્રમાંક : વિક/પંચાયત/યુ.૧/વશી/૧૪૩૯/૨૦૧૭, તા ૧૨/૧૨/૨૦૧૭
મોબાઇલ ટાવરની વ્યાખ્યા ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ની કલમ-૨ ના ખંડ (૧૨-ક) થી આ પ્રમાણે નકકી કરેલ છે.
મોબાઈલ ટાવર એટલે દૂર સંચાર સેવાઓ (ટેલીકોમ્યુનિકેશન સર્વિસિસ) પૂરી પાડવા માટે ...ભજમીન ઉપર અથવા મકાન ઇમારતના કોઈ ભાગ ઉપર ઉભું કરેલું અથવા સ્થાપેલું કામચલાઉ અથવા કાયમી સ્ટ્રકચર (માળખું), સાધનસામગ્રી અથવા ઉપકરણ.
મોબાઈલ ટાવર ઉપર વેરો લેવા અંગે ગ્રામ પંચાયત કક્ષાએથી જુદા જુદા અર્થઘટનો કરવાના કોરણે નેમ.ગુજરાત હાઇકોર્ટના ચૂકાદાના અમલમાં એકસૂત્રતા જળવાય તે સંબંધે નીચે મુજબની સ્પષ્ટતા કરવામાં આવે છે.
_page-0001.jpg)
_page-0002.jpg)
_page-0003.jpg)
Post a Comment