- નમસ્કર મિત્રો આજે આપણે મહેસૂલ વિભાગ ગુજરાત સરકારના દ્વારા પ્રસિદ્ધ કરેલ એનીરોર એનીવેર પોર્ટલ (Any ror @ Anywhere Gujarat Portal) ની ઓફિસિઅલ વેબસાઈટ જેનો ઉપયોગ તમે ગુજરાતની ગ્રામ્ય/ શહેરી જમીનનો રેકર્ડ જોવા માટે અથવા મિલ્કત વિગત જોવા માટે કરી શકો છો.
- તો ચાલો આજે આપણે એનીરોર એનીવેર પોર્ટલ - Any ror @ Anywhere Gujarat Portal માં ગુજરાત ગ્રામ્ય જમીનનો રેકર્ડ જોવા માટે (AnyRoR Rural Land Record) કેવી રીતે કરવો તે જાણીએ.
ગુજરાત ગ્રામ્ય જમીનનો રેકર્ડ જોવા માટે - AnyRoR Rural Land Record Gujarat Online
- જો તમે કોઈપણ AnyRoR Gujarat પર ગ્રામ્ય જમીનના રેકોર્ડ્સ તપાસવા માંગતા હો, તો નીચેના પગલાં અનુસરો -
- સ્ટેપ 1 : સૌ પ્રથમ કોઈ પણ બ્રાઉજરમાં AnyRoR Gujarat વેબસાઈટ https://anyror.gujarat.gov.in/ ઓપન કરો.
- સ્ટેપ 2 : ત્યાર બાદ હોમ પેઈજ પર તમારે View Land Record - Rural (જમીનનો રેકોર્ડ જોવા માટે - ગ્રામ્ય) માં Click Here બટન પર ક્લિક કરો. ત્યાર બાદ તમને નીચેના પૃષ્ઠ પર રીડાયરેક્ટ કરવામાં આવશે. જેમાં તમે નીચે આપેલ બધી વિગતો જાણી શકો છો.
ઈ-ચાવડી (e-Chavdi)
- AnyRoR Gujarat પર ઈ-ચાવડી (e-Chavdi) ની વિગત જોવા માંગતા હોય તો તમારે ડ્રોપ ડાઉન મેનુમાં ઈ-ચાવડી (e-Chavdi) પસંદ કરો.
- ત્યાર બાદ જિલ્લો, તાલુકો, ગામ , વર્ષ અને મહિનો સિલેક્ટ કરીને કેપ્ચા કોડ દાખલ કરીને Get Record Detail પર ક્લિક કરો.
- આ રીતે તમે ઈ-ચાવડી (e-Chavdi) ની વિગત જોઈ શકો છો.
બીનખેતી હુકમથી બંધ થયેલ સરવે નંબરની વિગતો જાણવા - Know Closed Survey No Details
- AnyRoR Gujarat પર બીનખેતી હુકમથી બંધ થયેલ સરવે નંબરની વિગતો જાણવા (Know Closed Survey No Details) ની વિગત જોવા માંગતા હોય તો તમારે ડ્રોપ ડાઉન મેનુમાં બીનખેતી હુકમથી બંધ થયેલ સરવે નંબરની વિગતો જાણવા (Know Closed Survey No Details) પસંદ કરો.
- ત્યાર બાદ જિલ્લો, તાલુકો, ગામ અને સરવે/ બ્લોક નંબર સિલેક્ટ કરીને કેપ્ચા કોડ દાખલ કરીને Get Record Detail પર ક્લિક કરો.
- આ રીતે તમે બીનખેતી હુકમથી બંધ થયેલ સરવે નંબરની વિગત જોઈ શકો છો.
જૂના સ્કેન કરેલ ગા.ન. 7/12 ની વિગતો - OLD Scanned VF-7/12 Details
- AnyRoR Gujarat પર જૂના સ્કેન કરેલ ગા.ન. 7/12 ની વિગતો (OLD Scanned VF-7/12 Details) ની વિગત જોવા માંગતા હોય તો તમારે ડ્રોપ ડાઉન મેનુમાં જૂના સ્કેન કરેલ ગા.ન. 7/12 ની વિગતો (OLD Scanned VF-7/12 Details) પસંદ કરો.
- ત્યાર બાદ જિલ્લો, તાલુકો, ગામ અને સરવે/ બ્લોક નંબર સિલેક્ટ કરીને કેપ્ચા કોડ દાખલ કરીને Get Record Detail પર ક્લિક કરો.
- આ રીતે તમે જૂના સ્કેન કરેલ ગા.ન. 7/12 ની વિગતો (OLD Scanned VF-7/12 Details) ની વિગત જોઈ શકો છો.
જૂના સ્કેન કરેલ હક્ક પત્રક ગા.ન. 6 ની વિગતો - OLD Scanned VF-6 Entry Details
- AnyRoR Gujarat પર જૂના સ્કેન કરેલ હક્ક પત્રક ગા.ન. 6 ની વિગતો (OLD Scanned VF-6 Entry Details) ની વિગત જોવા માંગતા હોય તો તમારે ડ્રોપ ડાઉન મેનુમાં જૂના સ્કેન કરેલ હક્ક પત્રક ગા.ન. 6 ની વિગતો (OLD Scanned VF-6 Entry Details) પસંદ કરો.
- ત્યાર બાદ જિલ્લો, તાલુકો, ગામ અને નોંધ નંબર સિલેક્ટ કરીને કેપ્ચા કોડ દાખલ કરીને Get Record Detail પર ક્લિક કરો.
- આ રીતે તમે જૂના સ્કેન કરેલ હક્ક પત્રક ગા.ન. 6 ની વિગતો (OLD Scanned VF-6 Entry Details) ની વિગત જોઈ શકો છો.
ગા.ન. 7 ની વિગતો - VF-7 Survey No Details
- AnyRoR Gujarat પર ગા.ન. 7 ની વિગતો (VF-7 Survey No Details) ની વિગત જોવા માંગતા હોય તો તમારે ડ્રોપ ડાઉન મેનુમાં ગા.ન. 7 ની વિગતો (VF-7 Survey No Details) પસંદ કરો.
- ત્યાર બાદ જિલ્લો, તાલુકો, ગામ અને સરવે/ બ્લોક નંબર સિલેક્ટ કરીને કેપ્ચા કોડ દાખલ કરીને Get Record Detail પર ક્લિક કરો.
- આ રીતે તમે ગા.ન. 7 ની વિગતો (VF-7 Survey No Details) ની વિગત જોઈ શકો છો.
ગા.ન. 8અ ની વિગતો - VF-8A Khata Details
- AnyRoR Gujarat પર ગા.ન. 8અ ની વિગતો (VF-8A Khata Details) ની વિગત જોવા માંગતા હોય તો તમારે ડ્રોપ ડાઉન મેનુમાં ગા.ન. 8અ ની વિગતો (VF-8A Khata Details) પસંદ કરો.
- ત્યાર બાદ જિલ્લો, તાલુકો, ગામ અને ખાતા નંબર સિલેક્ટ કરીને કેપ્ચા કોડ દાખલ કરીને Get Record Detail પર ક્લિક કરો.
- આ રીતે તમે ગા.ન. 8અ ની વિગતો (VF-8A Khata Details) ની વિગત જોઈ શકો છો.
હક્ક પત્રક ગા.ન. 6 ની વિગતો - VF-6 Entry Details
- AnyRoR Gujarat પર હક્ક પત્રક ગા.ન. 6 ની વિગતો (VF-6 Entry Details) ની વિગત જોવા માંગતા હોય તો તમારે ડ્રોપ ડાઉન મેનુમાં હક્ક પત્રક ગા.ન. 6 ની વિગતો (VF-6 Entry Details) પસંદ કરો.
- ત્યાર બાદ જિલ્લો, તાલુકો, ગામ અને નોંધ નંબર સિલેક્ટ કરીને કેપ્ચા કોડ દાખલ કરીને Get Record Detail પર ક્લિક કરો.
- આ રીતે તમે હક્ક પત્રક ગા.ન. 6 ની વિગતો (VF-6 Entry Details) ની વિગત જોઈ શકો છો.
હક્ક પત્રક ફેરફાર માટે 135-ડી નોટીસ - 135-D Notice For Mutation
- AnyRoR Gujarat પર હક્ક પત્રક ફેરફાર માટે 135-ડી નોટીસ (135-D Notice For Mutation) ની વિગત જોવા માંગતા હોય તો તમારે ડ્રોપ ડાઉન મેનુમાં હક્ક પત્રક ફેરફાર માટે 135-ડી નોટીસ (135-D Notice For Mutation) પસંદ કરો.
- ત્યાર બાદ જિલ્લો, તાલુકો, ગામ અને નોંધ નંબર સિલેક્ટ કરીને કેપ્ચા કોડ દાખલ કરીને Get Record Detail પર ક્લિક કરો.
- આ રીતે તમે હક્ક પત્રક ફેરફાર માટે 135-ડી નોટીસ (135-D Notice For Mutation) ની વિગત જોઈ શકો છો.
પ્રમોલગેશન થયેલ ગામ માટે જૂના સરવે નંબર પરથી નવો સરવે નંબર - New Survey No From OLD For Promulgated Village
- AnyRoR Gujarat પર પ્રમોલગેશન થયેલ ગામ માટે જૂના સરવે નંબર પરથી નવો સરવે નંબર (New Survey No From OLD For Promulgated Village) ની વિગત જોવા માંગતા હોય તો તમારે ડ્રોપ ડાઉન મેનુમાં પ્રમોલગેશન થયેલ ગામ માટે જૂના સરવે નંબર પરથી નવો સરવે નંબર (New Survey No From OLD For Promulgated Village) પસંદ કરો.
- ત્યાર બાદ જિલ્લો, તાલુકો, ગામ અને જુનો સરવે નંબર સિલેક્ટ કરીને કેપ્ચા કોડ દાખલ કરીને Get Record Detail પર ક્લિક કરો.
- આ રીતે તમે પ્રમોલગેશન થયેલ ગામ માટે જૂના સરવે નંબર પરથી નવો સરવે નંબર (New Survey No From OLD For Promulgated Village) ની વિગત જોઈ શકો છો.
વર્ષ અને મહિના મુજબ નોંધોની વિગત - Entry List By Month-Year
- AnyRoR Gujarat પર વર્ષ અને મહિના મુજબ નોંધોની વિગત (Entry List By Month-Year) ની વિગત જોવા માંગતા હોય તો તમારે ડ્રોપ ડાઉન મેનુમાં વર્ષ અને મહિના મુજબ નોંધોની વિગત (Entry List By Month-Year) પસંદ કરો.
- ત્યાર બાદ જિલ્લો, તાલુકો, ગામ , વર્ષ અને મહિનો સિલેક્ટ કરીને કેપ્ચા કોડ દાખલ કરીને Get Record Detail પર ક્લિક કરો.
- આ રીતે તમે વર્ષ અને મહિના મુજબ નોંધોની વિગત (Entry List By Month-Year) ની વિગત જોઈ શકો છો.
સરવે નંબરને લગતી સંપૂર્ણ માહિતી - Integrated Survey No Details
- AnyRoR Gujarat પર સરવે નંબરને લગતી સંપૂર્ણ માહિતી (Integrated Survey No Details) ની વિગત જોવા માંગતા હોય તો તમારે ડ્રોપ ડાઉન મેનુમાં સરવે નંબરને લગતી સંપૂર્ણ માહિતી (Integrated Survey No Details) પસંદ કરો.
- ત્યાર બાદ જિલ્લો, તાલુકો, ગામ અને સરવે/ બ્લોક નંબર સિલેક્ટ કરીને કેપ્ચા કોડ દાખલ કરીને Get Record Detail પર ક્લિક કરો.
- આ રીતે તમે સરવે નંબરને લગતી સંપૂર્ણ માહિતી (Integrated Survey No Details) ની વિગત જોઈ શકો છો.
જમીન રેકોર્ડ ને લગતા કેસની વિગત - Revenue Case Details
- AnyRoR Gujarat પર જમીન રેકોર્ડ ને લગતા કેસની વિગત (Revenue Case Details) ની વિગત જોવા માંગતા હોય તો તમારે ડ્રોપ ડાઉન મેનુમાં જમીન રેકોર્ડ ને લગતા કેસની વિગત (Revenue Case Details) પસંદ કરો.
- ત્યાર બાદ જિલ્લો, તાલુકો, ગામ અને સરવે/ બ્લોક નંબર સિલેક્ટ કરીને કેપ્ચા કોડ દાખલ કરીને Get Record Detail પર ક્લિક કરો.
- આ રીતે તમે જમીન રેકોર્ડ ને લગતા કેસની વિગત (Revenue Case Details) ની વિગત જોઈ શકો છો.
ખાતેદારના નામ પરથી ખાતુ જાણવા - Know Khata By Owner Name
- AnyRoR Gujarat પર ખાતેદારના નામ પરથી ખાતુ જાણવા (Know Khata By Owner Name) ની વિગત જોવા માંગતા હોય તો તમારે ડ્રોપ ડાઉન મેનુમાં ખાતેદારના નામ પરથી ખાતુ જાણવા (Know Khata By Owner Name) પસંદ કરો.
- ત્યાર બાદ જિલ્લો, તાલુકો, ગામ અને ખાતેદારનું નામ સિલેક્ટ કરીને કેપ્ચા કોડ દાખલ કરીને Get Record Detail પર ક્લિક કરો.
- આ રીતે તમે ખાતેદારના નામ પરથી ખાતુ જાણવા (Know Khata By Owner Name) ની વિગત જોઈ શકો છો.
UPIN પરથી સરવે નંબરની વિગત જાણવા - Know Survey No Details By UPIN
- AnyRoR Gujarat પર UPIN પરથી સરવે નંબરની વિગત જાણવા (Know Survey No Details By UPIN) ની વિગત જોવા માંગતા હોય તો તમારે ડ્રોપ ડાઉન મેનુમાં UPIN પરથી સરવે નંબરની વિગત જાણવા (Know Survey No Details By UPIN) પસંદ કરો.
- ત્યાર બાદ UPIN (યુનિક પ્રોપર્ટી આઇડેન્ટિફિકેશન નંબર) દાખલ કરીને કેપ્ચા કોડ દાખલ કરીને Get Record Detail પર ક્લિક કરો.
- આ રીતે તમે UPIN પરથી સરવે નંબરની વિગત જાણવા (Know Survey No Details By UPIN) ની વિગત જોઈ શકો છો.
નોંધ : અહીં
દર્શાવેલ જમીનની વિગતો ફક્ત આપની જાણ માટે જ છે જેને સત્તાવાર નકલ તરીકે
ગણવામાં આવશે નહી. આ વિગતો અંગે કોઈ પણ વધારાની માહિતી મેળવવી હોય તો જે તે
મામલતદાર કચેરી અથવા કલેક્ટર કચેરીનો સંપર્ક કરવો.
.jpg)
Post a Comment