સેવાની યાદી

 

1દિવ્યાંગ વ્યક્તિઓને તમામ પ્રકારની એસ.ટી બસમાં "વિનામૂલ્યે " મુસાફરીની સુવિધાગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની તમામ એસ.ટી બસોમાં દિવ્યાંગ વ્યક્તિને વિનામૂલ્યે મુસાફરીનો લાભ આપવામાં આવે છે.બંદરો અને વાહનવ્યવહાર વિભાગReference URL

વધુ માહિતી

2પૂર્વ ધારાસભ્યશ્રીઓ/પૂર્વ સંસદસભ્યશ્રીઓને નિગમની બસોમાં વિનામૂલ્યે મુસાફરીની સુવિધા આપવા અંગેઆ યોજના હેઠળ પૂર્વ ધારાસભ્યશ્રીઓ/ પૂર્વ સંસદસભ્યશ્રીઓને નિગમની તમામ બસોમાં વિનામૂલ્યે મુસાફરીની સુવિધા આપવામાં આવે છે.બંદરો અને વાહનવ્યવહાર વિભાગReference URL

વધુ માહિતી

3અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઈન- મુશ્કેલ સંજોગોમાં મુકાયેલ મહિલાઓને તાત્કાલિક ધોરણે સલાહ, બચાવ, સૂચન, મદદ અને માર્ગદર્શન માટે ૧૮૧ મહિલા હેલ્પલાઈન યોજના ૨૦૧૪ થી અમલમાં મુકેલ છે. આ યોજના અન્વયે તાકીદની પરીસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર ૧૮૧ અભયમ રેસ્ક્યુવાન સાથે કાઉન્સિલર જઇને મહિલાઓને મદદ પુરી પાડે છે.મહિલા અને બાળ વિકાસ વિભાગReference URL

વધુ માહિતી

4અભયમ્ મહિલા હેલ્પલાઇન 181રાજ્યના તમામ શહેરો અને જિલ્લાઓમાં રેસ્ક્યુ વાનમાં ફરજ પરની મહિલા પોલીસ, મહિલાઓની સુરક્ષા માટે 2૨૪*૭ કાર્યરત છે .ગૃહ વિભાગReference URL

વધુ માહિતી

5એપ્રેન્ટિસ પાસ યોજનાશ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના તા.૨૮/૦૮/૨૦૨૩ ના ઠરાવ અન્વયે એપ્રેન્ટિસને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની બસમાં આ યોજના અંતર્ગત 30 કિ.મી થી વધુના અંતરે આવેલા એકમો સુધી આવવા - જવા એમ બે સમય માટે ફ્રી મુસાફરી પાસની સુવિધા આપવામાં આવે છે.બંદરો અને વાહનવ્યવહાર વિભાગReference URL

વધુ માહિતી

6વિઝા હેતુ ફિગંર પ્રિન્ટ પ્રમાણિત ઙરાવવાગુજરાત રાજ્યનો નાગરિક કોઈ અન્ય દેશમાં છ માસ કરતાં વધુ સમય સુધી રહ્યો હોય અને અન્ય દેશના વિઝા મેળવવા માટે ફિંગરપ્રિન્ટની જરૂરિયાત હોય તો આ સેવા આપવામાં આવે છે.ગૃહ વિભાગReference URL

વધુ માહિતી

7શુધ્ધબુધ્ધિ – પૂર્વકના વેચાણના કિસ્સામાં ખેતીથી ખેતી તથા બિનખેતીના હેતુ માટે જમીન જુની શરતમાં ફેરવવા પ્રિમિયમ વસુલ લઇ શરતફેરની મંજૂરી આપવા બાબતની અરજીબોનાફાઇડ પરચેસર માટે પ્રીમિયમની ચૂકવણી માટે અનુદાન આપવા માટેની અરજીમહેસૂલ વિભાગReference URL

વધુ માહિતી

8અનુક્રમણિકા-2ની પ્રમાણિત નકલપક્ષકારશ્રીઓ નોંધણી થયેલા દસ્તાવેજોની અનુક્રમણિકાની પ્રમાણિત ઓનલાઇન નકલ કોર્ટ ફી સ્ટેમ્પ ૩૦૩/- અને ૨૦/- અનુક્રમણિકા નકલ ફી ભર્યેથી મેળવી શકે છે.મહેસૂલ વિભાગReference URL

વધુ માહિતી

9iડિજીટલ સીલ્ડ પ્રોપર્ટી કાર્ડવ્યક્તિગત ઉપયોગ સારૂ કોઈ પણ વ્યક્તિ પોતાની મિલકતનું પ્રોપર્ટીકાર્ડ ઓનલાઈન મેળવી શકે છેમહેસૂલ વિભાગReference URL

વધુ માહિતી

10દસ્તાવેજની પ્રમાણીત નકલપક્ષકારશ્રીઓ દસ્તાવેજની પ્રમાણિત નકલ નિયત ફી ભરીને મેળવી શકે છે.મહેસૂલ વિભાગReference URL

વધુ માહિતી

11ડિજિટલી હસ્તાક્ષરિત RoRગ.ન.નં.૭/૧૨-૬-૮-અ, મેળવવા પ્રક્રિયા સરળ બનીમહેસૂલ વિભાગReference URL

વધુ માહિતી

12ઘરઘાટી નોંધણીઆ સેવાની મદદથી નાગરિકો ઘરઘાટીની નોંધણી ઓનલાઇન કરી શકે છે.ગૃહ વિભાગReference URL

વધુ માહિતી

13ડ્રાઇવરની નોંધણીઆ સેવાની મદદથી નાગરિકો ડ્રાઇવરની નોંધણી ઓનલાઇન કરી શકે છે.ગૃહ વિભાગReference URL

વધુ માહિતી

14ઇ-ફરીયાદ અરજીનાગરિકો પોલીસ સ્ટેશનમાં કોઇ પણ જાતની ફરિયાદ નોંધાવવી હોય તો પો.સ્ટે જવાની જરૂરિયાત રહેતી નથી. ઓનલાઈન પોર્ટલ પર ઇ-ફરિયાદ નોંધાવી શકે છે.ગૃહ વિભાગReference URL

વધુ માહિતી

15ઇ-એફ.આઇ.આર(વાહન અને મોબાઇલ ચોરી)વાહન ચોરી/મોબાઇલ ચોરીની ફરિયાદ કરવા અરજદારે પોલિસ સ્ટેશન જવાની જરૂરિયાત રહેતી નથી. આ સુવિધાનો ઉપયોગ કરી વાહન ચોરી/મોબાઇલ ચોરીની એફ.આઇ.આર ઓનલાઇન નોંધાવી શકાય છેગૃહ વિભાગReference URL

વધુ માહિતી

16હક્કપત્રકે વારસાઈ નોંધ દાખલજમીનમાં વારસાઇની પ્રકિયા સરળ બનીમહેસૂલ વિભાગReference URL

વધુ માહિતી

17એફ.આઇ.આરની નકલઆ સુવિધાનો ઉપયોગ કરી પી.ડી.એફ. ફોર્મેટમાં એફ.આઇ.આરની નકલ મેળવી શકાય છે.ગૃહ વિભાગReference URL

વધુ માહિતી

18ચક્ષુઓને લઈ જવા-લાવવા માટે એસ.ટી. બસમાં સગવડ આપવા બાબત.જી.એસ.આર.ટી.સી. દ્વારા ચક્ષુઓને(આંખ) એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા-લાવવા માટે બસમાં મફત મુસાફરીની સગવડ આપવામાં આવે છે.બંદરો અને વાહનવ્યવહાર વિભાગReference URL

વધુ માહિતી

19નોકરી/ઈન્ટરવ્યૂ માટે આવતા ઉમેદવારોને એસ.ટી. બસમાં વિનામૂલ્યે મુસાફરી કરવાની સુવિધા અંગે.રોજગાર વિનિમય કચેરીમાં નોંધાયેલ અને રોજગાર વિનિમય કચેરી દ્વારા ભલામણ કરાયેલ ઉમેદવારોને એસ.ટી નિગમની લોકલ/એક્સપ્રેસ/ઇન્ટરસિટી/સેમી લકઝરી/ગુર્જર નગરી સર્વિસમાં ગુજરાત રાજ્યની હદમાં "વિના મૂલ્યે" મુસાફરી કરવાની સુવિધા આપવામાં આવે છે.બંદરો અને વાહનવ્યવહાર વિભાગReference URL

વધુ માહિતી

20ગુજરાત રાજ્ય ઇલેક્ટ્રિક વાહન નીતિ ૨૦૨૧રાજ્યના ઇલેક્ટ્રિક વાહન ખરીદકર્તા વ્યક્તિઓને સહાય આપવી.બંદરો અને વાહનવ્યવહાર વિભાગReference URL

વધુ માહિતી

21હક્કપત્રકે હયાતીમાં હકદાખલની નોંધ દાખલજમીનમાં ખેડૂત પોતાની હયાતીમાં હકક દાખલની પ્રક્રિયા સરળ બનીમહેસૂલ વિભાગReference URL

વધુ માહિતી

22કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (કેજીબીવી)વર્ષ ૨૦૦૪-૦૫થી ગુજરાતમાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (કે.જી.બી.વી.) યોજનાનું અમલીકરણ કરવામાં આવ્યું છે. આ યોજનાનો હેતુ રાજ્યના દુર્ગમ વિસ્તારોમાંથી ૧૦ વર્ષથી મોટી કન્યાઓ કે જેને અધવચ્ચેથી શાળા છોડી દીધી હોય અથવા કદીયે શાળાએ ન ગયેલ હોય તેવી અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત જાતિઓ, લઘુમતિ સમુદાય અને ગરીબી રેખા હેઠળના કુટુંબોની કન્યાઓને શિક્ષણમાં સ્થાયી કરવા અને ધો.૧૨ સુધીનુ શિક્ષણ પૂર્ણ કરે તે છે. હાલ રાજ્યમાં કુલ ૨૪૯ કેજીબીવી કાર્યરત છે, જેમાં ૨૮૦૦૦ જેટલી કન્યાઓ લાભ લઇ રહી છે.શિક્ષણ વિભાગReference URL

વધુ માહિતી

23જમીન મહેસૂલ અધિનિયમની કલમ-૬૫ અન્વયે બિનખેતી પરવાનગી મેળવવાની અરજીજમીન મહેસૂલ સંહિતાની કલમ-૬૫ હેઠળ બિનખેતી પરવાનગીમહેસૂલ વિભાગReference URL

વધુ માહિતી

24જમીન મહેસૂલ અધિનિયમની કલમ-૬પ(અ) હેઠળ બિનખેતી હેતુફેર માટેની અરજીજમીન મહેસૂલ સંહિતાની કલમ-૬૫એ, અંતર્ગત બિનખેતી પરવાનગીમહેસૂલ વિભાગReference URL

વધુ માહિતી

25જમીન મહેસૂલ અધિનિયમની કલમ-૬૫(બ) મુજબ ખરેખર ઔદ્યોગિક હેતુ માટે પરવાનગી માટેની અરજીજમીન મહેસૂલ સંહિતાની કલમ-૬૫(બ) અંતર્ગત બિનખેતી પરવાનગીમહેસૂલ વિભાગReference URL

વધુ માહિતી

26જમીન મહેસૂલ અધિનિયમની કલમ-૬૬ હેઠળ પરવાનગી અંગેની અરજીજમીન મહેસૂલ સંહિતાની કલમ-૬૬ અંતર્ગત બિનખેતી પરવાનગીમહેસૂલ વિભાગReference URL

વધુ માહિતી

27જમીન મહેસૂલ અધિનિયમ-૧૮૭૯ ની કલમ-૭૩(એએ) હેઠળ જમીન વેચાણ પરવાનગી મેળવવાની અરજીજમીન મહેસૂલ અધિનિયમ-૧૮૭૯ની કલમ ૭૩ (એએ) હેઠળ જમીન વેચાણ પરવાનગી મેળવવાની અરજીમહેસૂલ વિભાગReference URL

વધુ માહિતી

28મેળામાં ભાગ લેવા માટેની સ્કીમકુટિર અને ગ્રામોદ્યોગ હસ્તકના બોર્ડ/નિગમો દ્વારા યોજવામાં આવતાં મેળા અને પ્રદર્શન માટે એકસૂત્રતા જળવાઈ રહે તે હેતુથી એક સર્વગ્રાહી મેળા પ્રદર્શન પોલિસી રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકેલ છે.ઉદ્યોગ અને ખાણ વિભાગReference URL

વધુ માહિતી

29નેશનલ આયુષ મિશનનેશનલ આયુષ મિશન સ્કીમ આયુષ સેવાઓનો વ્યાપ વધારવા, આયુષ શિક્ષણ સાંસ્થાઓની ગુણવત્તા વધારવા, આયુષ સરકારી દવાખાનાઓ, હોસ્પિટલોને અપગ્રેડ કરવા અને આયુષ દવાઓના સીમલેસ સપ્લાય દ્વારા આયુષ ઉપચાર પદ્વતિથી પ્રજાજનોની આરોગ્ય સુખાકારી વધારવા માટે કાર્યરત છે.આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગReference URL

વધુ માહિતી

30નવી અને અવિભાજ્ય શરતની જમીન માટે ખેતીના હેતુ માટે પ્રિમિયમ ભરવાની મંજૂરી મેળવવાની અરજીનવી અને અવિભાજ્ય શરતની તથા પ્રતિબંધિત સત્તા પ્રકાર હેઠળની નવી શરતની જમીનને ખેતીના તથા બિનખેતીના હેતુ માટે જૂની શરતમાં ફેરવવાની પદ્ધતિમાં સરળીકરણ લાવવાની નીતિમહેસૂલ વિભાગReference URL

વધુ માહિતી

31નવી અને અવિભાજ્ય શરતની જમીન માટે બીન-ખેતીના હેતુ માટે પ્રિમિયમ ભરવાની મંજૂરી મેળવવાની અરજીનવી અને અવિભાજ્ય શરતની તથા પ્રતિબંધિત સત્તા પ્રકાર હેઠળની નવી શરતની જમીનને ખેતીના તથા બિનખેતીના હેતુ માટે જૂની શરતમાં ફેરવવાની પદ્ધતિમાં સરળીકરણ લાવવાની નીતિમહેસૂલ વિભાગReference URL

વધુ માહિતી

32પરિવર્તનીય વિસ્તાર માટેના દાવેદારોની ઓનલાઇન અરજીપરિવર્તનીય વિસ્તાર માટેના દાવેદારોની ઓનલાઇન અરજીમહેસૂલ વિભાગReference URL

વધુ માહિતી

33ગરવી ૨.૦ મા ઓનલાઈન દસ્તાવેજ નોંધણીપક્ષકારશ્રીઓ ગરવી ૨.૦ પોર્ટલમાં સિટીઝન એપ્લિકેશન પર લોગીન કરી દસ્તાવેજ નોંધણી અર્થે જરૂરી વિગતો ભરી, રજિસ્ટ્રેશન ફી અને સ્ટેમ્પ ડયુટી ફી ઓનલાઈન ભરપાઈ કરી ઇચ્છીત સમયે ઓનલાઇન ટોકન મેળવી સબ રજિસ્ટ્રાર કચેરીમાં નોંધણી કરાવી શકે છે.મહેસૂલ વિભાગReference URL

વધુ માહિતી

34જમીન માપણીની ઓનલાઇન અરજી - આઇમોજણીઆ યોજના હેઠળ જમીન માપણી માટે ઓનલાઇન અરજી કરવાની સુવિધા ૨૪/૭ નાગરિકોને ઉપલબ્ધ કરાવવામાં આવેલી છે.મહેસૂલ વિભાગReference URL

વધુ માહિતી

35ઓનલાઈન રજીસ્ટ્રેશન ફી અને સ્ટેમ્પ ડ્યુટી મોડ્યુલપક્ષકારશ્રીઓ રજિસ્ટ્રેશન ફી અને સ્ટેમ્પ ડયુટી રિફંડ ઓનલાઇન અરજી કરીને મેળવી શકે છે.મહેસૂલ વિભાગReference URL

વધુ માહિતી

36પોલીસ ચકાસણીનું પ્રમાણપત્ર (પોલીસ વેરીફિકેશન)આ સેવાની મદદથી, નાગરિકો પોલીસ વેરીફિકેશન પ્રમાણપત્ર માટે અરજી ઓનલાઇન કરી શકે છે.ગૃહ વિભાગReference URL

વધુ માહિતી

37ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ વિધેયક ૨૦૨૦ગુજરાત જમીન પચાવવા પર પ્રતિબંધ અધિનિયમ ૨૦૨૦ હેઠળ અરજી.મહેસૂલ વિભાગReference URL

વધુ માહિતી

38થેલેસેમિયા તથા સિક્લસેલ એનિમિયાના રોગનો ભોગ બનેલા બાળકો અને દર્દીઓને એસ.ટી. બસમાં બસ ભાડામાં રાહત.થેલેસેમિયા તથા સિક્લસેલ એનિમિયાની બીમારી ધરાવતા બાળકો અને દર્દીઓને દર મહિને બેથી ત્રણ અથવા જરૂરીયાત પ્રમાણે લોહી ચઢાવવા માટે અનુકૂળ હોય તે શહેરની બ્લડ બેંક ધરાવતા શહેરની હોસ્પીટલમાં આવવા જવા માટે દર્દી /બાળક તેમજ એક સહાયકને એસ.ટી.બસ ભાડામાં ૫૦% રાહત આપવામાં આવે છે.બંદરો અને વાહનવ્યવહાર વિભાગReference URL

વધુ માહિતી

39બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધો-૯થી ૧૨માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને મફત શિક્ષણઆ યોજના અંતર્ગત રાજ્યની નિભાવ અનુદાન અને ફ્રી વિકલ્પવાળી ગ્રાંટેંડ મા.અને ઉ.મા. શાળાઓમાં ધો -૯થી ૧૨માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને વિના મૂલ્યે શિક્ષણ પૂરું પાડવામાં આવે છે.શિક્ષણ વિભાગReference URL

વધુ માહિતી

40ગુજરાત રાજ્યના રાજ્ય પારિતોષિક વિજેતા શિક્ષકોને એસ.ટી બસમાં વિનામૂલ્યે મુસાફરીની સુવિધા આપવા બાબતઆ યોજના હેઠળ, જી.એસ.આર.ટી.સી દ્વારા ગુજરાત રાજ્ય પુરસ્કાર વિજેતા શિક્ષકોને ઓળખકાર્ડના આધારે સ્થાનિક/એક્સપ્રેસ/ગુર્જરનગરી બસોમાં "મફત મુસાફરી"ની સુવિધા પૂરી પાડવામાં આવે છે.બંદરો અને વાહનવ્યવહાર વિભાગReference URL

વધુ માહિતી

41વિદ્યાર્થિનીઓને બસ ભાડામાં ૧૦૦% રાહત આપી વિનામૂલ્યે મુસાફરીની સુવિધા આપવા બાબત.પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, ઉચ્ચતર માધ્યમિક, કોલેજો અને પોલીટેકનિક કોલેજો તથા ટેક્નિકલ શિક્ષણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને ટેક્નિકલ શિક્ષણ સંસ્થાઓમાં અભ્યાસ કરતી ગ્રામીણ વિસ્તારમાંથી નજીકના શહેર કે ગામોમાં એસ.ટી બસ દ્વારા મુસાફરી કરતી તમામ વિદ્યાર્થિનીઓને તા. ૦૧-૦૯-૨૦૦૭ થી ગ્રામીણ લોકલ/એક્સપ્રેસ બસ સર્વિસમાં મુસાફરી કરવા વિદ્યાર્થિનીઓને ૧૦૦% "વિનામૂલ્યે" મુસાફરીનો પાસ શૈક્ષણિક સંસ્થાના સત્રને લક્ષ્યમાં રાખી સત્ર પુરી થતી તારીખ મુજબ પખવાડિક/માસિક/ત્રિમાસિક પાસની સુવિધા આપવામાં આવે છે.બંદરો અને વાહનવ્યવહાર વિભાગReference URL

વધુ માહિતી

42વિદ્યાર્થીઓને એસ.ટી.બસ ભાડામાં 82.05% પ્રમાણે રાહત આપવા બાબત.જી.એસ.આર.ટી.સી. ની બસોમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓને શિક્ષણ માટે પ્રોત્સાહન આપવા વિદ્યાર્થી કન્સેશન તરીકે ૮૨.૦૫% લેખે રાહત દરે મુસાફરી પાસ આપવામા આવે છે.બંદરો અને વાહનવ્યવહાર વિભાગReference URL

વધુ માહિતી

43રેકર્ડ ઈન્સ્પેક્શનઅત્રેની ગુજરાત રાજ્ય અભિલેખાગાર કચેરીઓમાં ઐતિહાસિક દ્રષ્ટિએ રાજા-રજવાડાઓના જે તે સમયના અતિ મહત્વના રેકર્ડ ઉપલબ્ધ છે. જે રેકર્ડ અરજદારશ્રીઓને એમની જરૂરિયાત અનુસંધાને યોગ્ય આધાર પુરાવાઓ મેળવ્યા બાદ આપવામાં આવે છે.રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગReference URL

વધુ માહિતી

44રિન્યૂએબલ એનર્જીગુજરાત રાજ્યમાં સ્થપાતા રિન્યુએબલ એનર્જીના તમામ પ્રોજેક્ટ્સ જેવા કે, સૂર્ય ઊર્જા, પવન ઊર્જા, વિન્ડ-સોલાર હાઇબ્રીડ આધારિત પ્લાન્ટ સોલાર પ્રોજેક્ટને તથા કેંદ્ર સરકારની પીએમ-કેયુએસયુએમ યોજના અંતર્ગત સ્થાપવામાં આવતા સોલાર પાવર પ્લાન્ટના હેતુને પ્રામાણિક ઔદ્યોગિક હેતુ (બોનાફાઇડ ઇન્ડસ્ટ્રીયલ પર્પઝ) તરીકે માન્યતા મળેલ હોઈ, ખાનગી માલીકીની જમીનનો આ હેતુઓ માટે ઉપયોગ કરવામાં આવે કે આ હેતુઓ માટે જમીન ખરીદવા અને ઉપયોગ કરવા અંગેની પ્રવૃત્તિને ગુજરાત જમીન મહેસૂલ સંહિતા,૧૮૭૯ની કલમ-૪૮ તથા કલમ ૬૫-બી હેઠળ આવરી લઈ તેને ખરેખર ઔદ્યોગિક હેતુ ગણી ડીમ્ડ એન.એ. પરવાનગી આપવા અંગે કાર્યવાહી કરવામાં આવે છે.મહેસૂલ વિભાગReference URL

વધુ માહિતી

45ચોરાયેલ/ગુમ થયેલ મિલકતની અરજીઆ સેવાની મદદથી નાગરિકો પોલીસ સ્ટેશનની મુલાકાત લીધા વિના ચોરાયેલી/ ગુમ થયેલ મિલકતની અરજી ઓનલાઈન નોંધાવી શકે છે.ગૃહ વિભાગReference URL

વધુ માહિતી

46ગુમ થયેલ વ્યક્તિની અરજીઆ સેવાની મદદથી નાગરિકો પોલીસ સ્ટેશન ખાતે ગુમ થયેલ વ્યક્તિની અરજી ઓનલાઇન નોંધાવી શકે છે.ગૃહ વિભાગReference URL

વધુ માહિતી

47સંશોધકોને સંશોધનની પરવાનગીપીએચ.ડી વિદ્યાર્થીઓને તેમના પીએચ.ડી વિષય અંતર્ગત ગુજરાત રાજ્ય અભિલેખાગાર અને તેની તાબાઓની ૬ કચેરીઓમાંથી સંશોધનની પરવાનગી આપવી અને તેમના શૈક્ષણિક કાર્યમાં મદદરૂપ થવા બાબત.રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગReference URL

વધુ માહિતી

48આર.ટી.ઇ એડમીશનબાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ ૨૦૦૯શિક્ષણ વિભાગReference URL

વધુ માહિતી

49સરકારી/બિન સરકારી અનુદાનિત પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અને ઉચ્ચ ટેકનિકલ શિક્ષણના વિદ્યાર્થીનીઓ માટે એસ.ટી.બસ.પાસ ફી કન્સેશન યોજનાઆ યોજના અંતર્ગત રાજ્યની સરકારી/ બિન સરકારી અનુદાનિત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અને ઉચ્ચ ટેકનિકલ શિક્ષણના વિદ્યાર્થીનીઓ માટે એસ.ટી.બસ.પાસ ફી કન્સેશન પુરું પાડવામાં આવે છે.શિક્ષણ વિભાગReference URL

વધુ માહિતી

50સપ્તધારાએક્ષ્ટેન્શન પ્રકલ્પ હેઠળ સપ્તધારા પ્રવૃત્તિ કાર્યરત છે. આ પ્રકલ્પનો હેતુ ગુજરાત રાજ્યના ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસ કરતા વિદ્યાથીઓનો સર્વાંગી વિકાસ કરવાનો, સર્જનાત્મકતામાં વધારો કરવાનો, વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવાનો, અને વિદ્યાર્થીઓમાં રહેલ સુષુપ્ત કળા, કૌશલ્યનો વિકાસ થાય તથા યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટેનો છે.શિક્ષણ વિભાગReference URL

વધુ માહિતી

51સૌરાષ્ટ્ર ઘરખેડ અધિનિયમની કલમ-૫૪ મુજબ ખેતીની જમીન ખરીદવા બાબતની પરવાનગી મેળવવાની અરજસૌરાષ્ટ્ર ઘરખેડ અધિનિયમ કલમ ૫૪ મુજબ ખેતીની જમીન ખરીદવા બાબતની પરવાનગી મેળવવાની અરજીમહેસૂલ વિભાગReference URL

વધુ માહિતી

52પ્રામાણિક ઔદ્યોગિક હેતુ માટે સૌરાષ્ટ્ર ઘરખેડ અધિનિયમની કલમ-૫૫ અન્વયે પ્રમાણ૫ત્ર મેળવવાની અરજીમુંબઈ ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ ૧૯૪૮ની કલમ - ૬૩એએ, મુંબઈ ગણોત વહીવટ અને ખેતીની જમીન (વિદર્ભ પ્રદેશ અને કચ્છ ક્ષેત્ર) અધિનિયમ ૧૯૫૮ની કલમ ૮૯-એ તથા સૌરાષ્ટ્ર ઘરખેડ, ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન વટહુકમની કલમ-૫૫ હેઠળ બિનખેતીના પ્રમાણિક ઔદ્યોગિક હેતુ માટે ખેતીની જમીન ખરીદવા બાબતમહેસૂલ વિભાગReference URL

વધુ માહિતી

53ધરપકડ/વોન્ટેડ વ્યક્તિની માહિતી શોધોનાગરિકો આ સેવાની મદદથી ધરપકડ કરાયેલ/વોન્ટેડ વ્યક્તિ વિશે માહિતી શોધી શકે છે.ગૃહ વિભાગReference URL

વધુ માહિતી

54ગુમ થયેલ વ્યક્તિની માહિતી શોધોનાગરિકો આ સેવાની મદદથી ધરપકડ/વોન્ટેડ વ્યક્તિ વિશે માહિતી શોધી શકે છે.ગૃહ વિભાગReference URL

વધુ માહિતી

55ગુમ થયેલ વ્યક્તિની માહિતી શોધોનાગરિકો આ સેવાની મદદથી ચોરાયેલ તથા પાછી મળેલ મિલકત વિશે માહિતી શોધી શકે છે.ગૃહ વિભાગReference URL

વધુ માહિતી

56બિનવારસી લાશની માહિતી શોધોનાગરિકો આ સેવાની મદદથી બિનવારસી લાશની માહિતી શોધી શકે છે.ગૃહ વિભાગReference URL

વધુ માહિતી

57બોમ્બે ટેનન્સી એન્ડ એગ્રીકલ્ચર લેન્ડ (વિદર્ભ રિજિયન એન્ડ કચ્છ એરીયા) અધિનિયમ - ૧૯૫૮ ની કલમ-૮૯ મુજબ ખેતીની જમીન ખરીદવા બાબતની પરવાનગી મેળવવાની અરજીબોમ્બે ટેનન્સી એન્ડ એગ્રિકલ્ચર લેન્ડ (વિદર્ભ રિજિયન એન્ડ કચ્છ એરીયા) અધિનિયમ ૧૯૫૮ની કલમ ૮૯ મુજબ ખેતીની જમીન ખરીદવા બાબતની પરવાનગી મેળવવાની અરજીમહેસૂલ વિભાગReference URL

વધુ માહિતી

58સિનિયર સીટીઝનની નોંધણી60 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ સિટીઝન પોર્ટલ પર પોતાની સિનિયર સીટીઝનની નોંધણી કરાવી શકે છે. જેથી એકલા રહેતા સિનિયર સિટીઝનનાઓની આ પોર્ટલ પર નોંધવામાં આવેલ વિગતોને આધારે પોલીસ દ્વારા જરૂર મદદ પૂરી પાડી શકાય.ગૃહ વિભાગReference URL

વધુ માહિતી

59પ્રોપર્ટી કાર્ડમાં વારસાઈ નોંધ માટેની અરજીની સેવાસિટી સરવે કચેરીઓમાં વારસાઈની પ્રક્રિયા ઝડપી અને અરજદાર દ્વારા કચેરીના સીધા સંપર્ક વગર હાથ ધરાય તે માટે પ્રોપર્ટી કાર્ડમાં વારસાઈ નોંધ માટેની અરજી ઓનલાઇન કરવામાં આવેલ છે.મહેસૂલ વિભાગReference URL

વધુ માહિતી

60શી ટીમદરેક પોલીસ સ્ટેશનમાં એક શી ટીમની રચના કરવામાં આવી છે જેથી કરીને મહિલાઓની ફરિયાદોને ગંભીરતાથી લઈ શકાય અને તેનો ઝડપથી અને સંવેદનશીલ રીતે નિકાલ કરી શકાય.ગૃહ વિભાગReference URL

વધુ માહિતી

61શ્રવણ તીર્થદર્શન યોજનાગુજરાતના વરિષ્ઠ નાગરિકોને (૬૦ વર્ષ કે તેથી વધુ વય માટે) તીર્થસ્થાનોના દર્શનનો લાભ મળે તે માટે "શ્રવણ તીર્થદર્શન યોજના" અમલમાં મુકવામાં આવેલ છે. આ યોજના હેઠળ ગુજરાતમાં વસવાટ કરતા વરિષ્ઠ નાગરિકોને (૬૦ વર્ષ કે તેથી વધુ વય માટે) ને રાજ્યમાં આવેલ તીર્થસ્થાનોની યાત્રા માટે સરકારી સહાય પૂરી પાડવામાં આવે છે.બંદરો અને વાહનવ્યવહાર વિભાગReference URL

વધુ માહિતી

62સોઇલ હેલ્થ કાર્ડજમીન ચકાસણીના નમૂનાનું એકત્રીકરણ કરી પૃથક્કરણ કરવું. જમીનની ફળદ્રુપતા વધારવા જાગૃતતા લાવવીકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

63સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ એન્ડ ઇનોવેશન પોલીસી ૨.૦શિક્ષણ વિભાગની આગેવાની હેઠળની ગુજરાતની સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસીશિક્ષણ વિભાગReference URL

વધુ માહિતી

64ગણોતધારાની કલમ-૪૩ મુજબ પ્રિમિયમ ભરવાની મંજૂરી મેળવવાની અરજીગુજરાત રાજ્ય મહેસૂલ વિભાગ દ્વારા ગણોતધારો કલમ ૪૩ હેઠળ કાયમી ગણોતિયાના હક્કો મેળવવા માટેનો મહત્વનો પરિપત્ર ક્રમાંક ટીએનસી/1064/85886/ તારીખ ૨૨ ઑક્ટોબર ૧૯૬૫ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો. ગણોતધારાની કલમ ૪૩ મુજબ બધા ગણોતિયાઓને મર્યાદિત હક્ક મુજબ જમીન પ્રાપ્ત થતી હતી. સન ૧૯૬૭માં આ કલમ ૪૩માં સુધારો કરી, પેટા કલમ ૧ દાખલ કરીને તેમાં કાયમી ગણોતિયાઓને ખેડૂત દિનના દિવસે ખરીદ હક્ક મળ્યા હતા. મુંબઈ ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમની કલમ-૪૩(૧) મુજબ ગણોતિયાએ કોઈ વ્યક્તિને વેચેલી કોઈ જમીન કે તેમાં હિત સંબંધિ વેચાણ બક્ષિસ, વિનિમય, ગીરો, પટા અથવા નામફેરથી તબદીલ કરવા અથવા તબદીલ કરવાની લેખિત ખતથી કબૂલાત કરવા રાજ્ય સરકારે સામાન્ય કે ખાસ હુકમથી નક્કી કરેલ રકમના અવેજની ચૂકવણી કરીને કલેક્ટરની પૂર્વ મંજૂરી મેળવવાની રહે છે.મહેસૂલ વિભાગReference URL

વધુ માહિતી

65ગણોતધારાની કલમ-૬૩ મુજબ ખેતીની જમીન ખરીદવા બાબતની પરવાનગી મેળવવાની અરજીજમીન મહેસૂલ સંહિતાની કલમ-૬૩ અંતર્ગત બિનખેતી પરવાનગીમહેસૂલ વિભાગReference URL

વધુ માહિતી

66પ્રામાણિક ઔદ્યોગિક હેતુ માટે ગણોતધારાની કલમ-૬૩એએ અન્વયે પ્રમાણ૫ત્ર મેળવવાની અરજીમુંબઈ ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ ૧૯૪૮ની કલમ - ૬૩એએ, મુંબઈ ગણોત વહીવટ અને ખેતીની જમીન (વિદર્ભ પ્રદેશ અને કચ્છ ક્ષેત્ર) અધિનિયમ ૧૯૫૮ની કલમ ૮૯-એ તથા સૌરાષ્ટ્ર ઘરખેડ, ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન વટહુકમની કલમ-૫૫ હેઠળ બિનખેતીના પ્રામાણિક ઔદ્યોગિક હેતુ માટે ખેતીની જમીન ખરીદવા બાબતમહેસૂલ વિભાગReference URL

વધુ માહિતી

67ભાડવાતની નોંધણીઆ સેવાની મદદથી નાગરિકો તેમના મકાન/ફ્લેટ/દુકાનના ભાડવાતની નોંધણી ઓનલાઇન કરી શકે છે.ગૃહ વિભાગReference URL

વધુ માહિતી

68સરકાર માન્ય એક્રેડિટેડ કાર્ડધારકને જી.એસ.આર.ટી.સી.ની હાઇએન્ડ બસોમાં મફત મુસાફરીનો લાભ આપવા અંગે.સરકાર માન્ય એક્રેડિટેડ કાર્ડધારકને જી.એસ.આર.ટી.સી.ની હાઇએન્ડ બસોમાં મફત મુસાફરીનો લાભ આપવામાં આવે છે.બંદરો અને વાહનવ્યવહાર વિભાગReference URL

વધુ માહિતી

69ગામ નમૂના નં.૭ ક્ષતિ સુધારણાની અરજીગામ નમૂના નં. ૭ માં ક્ષતિ સુધારણા માટેની અરજીમહેસૂલ વિભાગReference URL

વધુ માહિતી

70બોમ્બે ટેનન્સી એન્ડ એગ્રીકલ્ચર લેન્ડ (વિદર્ભ રિજિયન એન્ડ કચ્છ એરીયા) અધિનિયમ - ૧૯૫૮ ની કલમ-૫૭ મુજબ પ્રિમિયમ ભરવાની મંજૂરી મેળવવાની અરજીબોમ્બે ટેનન્સી એન્ડ અગ્રિકલ્ચર લેન્ડ (વિદર્ભ રિજિયન એન્ડ કચ્છ એરિયા) અધિનિયમ - ૧૯૫૮ની કલમ-૫૭ મુજબ પ્રીમિયમ ભરવાની મંજૂરી તથા બિનખેતી પરવાનગી મેળવવાની અરજીમહેસૂલ વિભાગReference URL

વધુ માહિતી

71પ્રામાણિક ઔદ્યોગિક હેતુ માટે માટે બોમ્બે ટેનન્સી એન્ડ એગ્રીકલ્ચર લેન્ડ (વિદર્ભ રિજિયન એન્ડ કચ્છ એરીયા) અધિનિયમ - ૧૯૫૮ ની કલમ-૮૯એ અન્વયે પ્રમાણ૫ત્ર મેળવવાની અરજીબોમ્બે ટેનન્સી એન્ડ અગ્રિકલ્ચર લેન્ડ (વિદર્ભ રિજિયન એન્ડ કચ્છ એરીયા) અધિનિયમ ૧૯૫૮ની કલમ ૮૯ મુજબ ખેતીની જમીન ખરીદવા બાબતની પરવાનગી મેળવવાની અરજીમહેસૂલ વિભાગReference URL

વધુ માહિતી

72વુમન હેલ્પ ડેસ્કદરેક મહિલા પોલીસ સ્ટેશન પર ડર્યા વિના ફરિયાદ નોંધાવી શકે અને કાનૂની સલાહ મેળવે .ગૃહ વિભાગReference URL

વધુ માહિતી

Post a Comment