i-ખેડૂત પોર્ટલ બાગાયતી યોજનાઓ - iKhedut Portal Bagayati Yojana Gujarat Form Apply Online List

 

 

  • નમસ્કર મિત્રો આજે આપણે ગુજરાત સરકાર દ્વારા ખેડુતોને ખેતી માટે જરુર પડતી ખેત સામગ્રી વિષે માહિતી સમયસર આપવા, અદ્યતન કૃષિ વિષયક માહિતી આપવા, વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ ખેડૂતોને ઘરઆંગણે આસાનીથી મળી રહે અને હવામાન અને કૃષિ પેદાશોના જુદાજુદા બજારમા ચાલી રહેલ બજારભાવો જાણી શકાય તે માટે કૃષિ અને સહકાર વિભાગ દ્વારા પ્રસિદ્ધ કરેલ i-ખેડૂત પોર્ટલ (iKhedut Portal Gujarat) ની ઓફિસિઅલ વેબસાઈટ જેમાં તમે ગુજરાતની સરકારની કૃષિને લગતી યોજનાઓ વિશે જાણી શકશો અને તે બધી યોજનાઓમાં ફોર્મ પણ ભરી શકશો. તો જેમાંની એક i-ખેડૂત પોર્ટલ બાગાયતી યોજનાઓ iKhedut Portal Bagayati Yojana Gujarat વિશે જાણીએ.
  • તો ચાલો આજે આપણે i-ખેડૂત પોર્ટલ બાગાયતી યોજનાઓ - iKhedut Portal Bagayati Yojana Gujarat Form Apply Online કેવી રીતે કરવું તે જાણીએ.

i-ખેડૂત પોર્ટલ બાગાયતી યોજનાઓ - iKhedut Portal Bagayati Yojana Gujarat Form Apply Online List @ikhedut.gujarat.gov.in

  • ગુજરાત સરકારના કૃષિ અને સહકાર વિભાગ, ગાંધીનગર દ્વારા રાજ્યના બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે i-ખેડૂત પોર્ટલ બાગાયતી યોજનાઓ બહાર પાડવામાં આવી છે તો ચાલો આપણે i-ખેડૂત પોર્ટલ બાગાયતી યોજનાઓ - iKhedut Portal Bagayati Yojana Gujarat Form Apply Online List વિશે જાણીએ.

i-ખેડૂત પોર્ટલ બાગાયતી યોજનાઓ લિસ્ટ - iKhedut Portal Gujarat Bagayati Yojana List 2023 | iKhedut Portal Gujarat Bagayati Yojana List in Gujarati

  • આઈ ખેડૂત પોર્ટલ માં તમને નીચે મુજબની બધી i-ખેડૂત પોર્ટલ બાગાયતી યોજનાઓ લિસ્ટ - iKhedut Portal Gujarat Bagayati Yojana List 2023, iKhedut Portal Gujarat Bagayati Yojana List in Gujarati જોવા મળશે.
  1. અતિ ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો
  2. અન્ય સુગંધિત પાકો
  3. અનાનસ (ટીસ્યુ)
  4. અર્ધ પાકા મંડપ-વેલાવાળા શાકભાજીના પેડલ
  5. ઇકો ફ્રેન્ડલી લાઇટ ટ્રેપ
  6. ઔષધિય / સુગંધિત પાકોના વાવેતર માટે સહાય
  7. ઔષધિય સુંગધિત પાકોના માટે નવા ડીસ્ટીલેશન યુનિટ
  8. કંદ ફૂલો
  9. કમલમ ફળ (ડ્રેગનફ્રૂટ) ના વાવેતર માટે સહાયનો કાર્યક્રમ
  10. કેળ (ટીસ્યુ)
  11. કાચા મંડપ ટામેટા/મરચાં અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ
  12. કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ
  13. કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ કાર્યક્રમ
  14. ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો-આંબા, જામફળ, દાડમ, લીંબુ માટે
  15. છુટા ફૂલો
  16. જૂના બગીચાઓનું નવીનીકરણ/ નવસર્જન કેનોપી મેનેજમેન્ટ સાથે
  17. ટ્રેક્ટર (૨૦ PTO HP સુધી)
  18. ટ્રેકટર માઉન્ટેડ/ ઓપરેટેડ સ્પ્રેયર (૩૫BHP થી વધુ)/ ઇલેક્ટ્રોસ્ટેટીક સ્પ્રેયર
  19. ટ્રેકટર માઉન્ટેડ/ઓપરેટેડ સ્પ્રેયર(૨૦ BHP થી ઓછા)
  20. ટુલ્સ,ઇકવીપેમન્ટ, શોર્ટીગ/ગ્રેડીંગના સાધનો,પીએચએમના સાધનો (વજનકાંટા, પેકીંગ મટીરીયલ્સવ, શોર્ટીંગ/ગ્રેડીંગ મશીનરી જેવા સાધનો સાથે પ્લાસ્ટીક ક્રેટસ)
  21. ટીસ્યુકલ્ચર ખારેકની ખેતીમાં સહાય
  22. ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા
  23. દેવીપુજક ખેડુતોને તરબૂચ,ટેટી અને શાકભાજીના બીયારણમાં સહાય
  24. દાંડી ફૂલો (કટ ફલાવર્સ)
  25. નેટહાઉસ -નળાકાર સ્ટ્રક્ચર માટે
  26. નર્સરીની માળખાગત સુવિધા સુધારવા
  27. નિકાસકારોને બાગાયતી પાકોની ઇરેડીએશન પ્રક્રિયા માટે સહાય
  28. પક્ષી/કરા સામે સંરક્ષણ નેટ
  29. પપૈયા
  30. પ્લગ નર્સરી
  31. પ્લાન્ટેશન પાકો (કાજુ અને કોકો)
  32. પ્લાસ્ટીક આવરણ (મલ્ચીંગ)
  33. પ્લાસ્ટીક ટનલ્સ
  34. પ્લાસ્ટીક મલ્ચ લેઇંગ મશીન
  35. પુસા ઝીરો એનર્જી કુલ ચેમ્બર(૧૦૦ કિ.ગ્રા.)
  36. પાકા મંડપ-વેલાવાળા શાકભાજીના પેડલ
  37. પાવર ટીલર (૮ BHP થી ઓછા)
  38. પાવર ટીલર (૮ BHP થી વધુ)
  39. પાવર નેપસેક સ્પ્રેયર / પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર (૧૨-૧૬લી. ક્ષમતા)
  40. પાવર નેપસેક સ્પ્રેયર / પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર (૧૬ લી. થી વધુ ક્ષમતા)
  41. પાવર નેપસેક સ્પ્રેયર / પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર (૮-૧૨ લી. ક્ષમતા)
  42. પોલી હાઉસ/ શેડનેટ હાઉસમાં ઉગાડવામાં આવતા ગુલાબ અને લીલીયમના પ્લાન્ટીંગ મટીરીયલ માટે તથા ખેતી ખર્ચ માટે
  43. પોલી હાઉસ/ શેડનેટ હાઉસમાં ઉગાડવામાં આવતા કાર્નેશન અને જર્બેરાના પ્લાન્ટીંગ મટીરીયલ માટે તથા ખેતી ખર્ચ માટે
  44. પોલીહાઉસ (નેચરલી વેન્ટીલેટેડ)-નળાકાર સ્ટ્રક્ચર માટે
  45. પોલીહાઉસ / નેટહાઉસમાં સોઇલલેસ કલ્ચર માટે સહાય
  46. પોલીહાઉસ/ શેડનેટ હાઉસમાં ઉગાડવામાં આવતા ઓર્કીડ અને એન્થુરીયમના પ્લાન્ટીંગ મટીરીયલ તથા ખેતી ખર્ચ માટે
  47. પોલીહાઉસમાં ઉગાડાતા અતિમૂલ્ય ધરાવતી શાકભાજીના પ્લાન્ટીંગ મટીરીયલ તથા ખેતી ખર્ચ માટે
  48. ફળપાક પ્લાન્ટીગ મટીરીયલમાં સહાય
  49. ફળપાકના વાવેતર(ડાંગ જિલ્લા માટે- HRT-10)
  50. ફળપાકો જેવા કે દ્વાક્ષ, કીવી, પેશન ફ્રૂટ વિગેરે
  51. બાગાયત પેદાશની પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત પેકીંગ મટીરીયલ્સમાં સહાય
  52. બાગાયતી પાકના પોસેસીંગના નવા યુનિટ માટે સહાય
  53. બાગાયતી પાકોમાં વોટર સોલ્યુબલ ખાતરમાં સહાય
  54. બી બ્રીડર દ્વારા મધમાખી સમૂહના ઉત્પાદન માટે
  55. મધમાખી સમૂહ (કોલોની)
  56. મધમાખી હાઇવ
  57. મેન્યુઅલ સ્પ્રેયર - નેપસેક/ ફૂટ ઓપરેટેડ સ્પ્રેયર
  58. મહિલા તાલીમાર્થીઓને વૃતીકા (સ્ટાઇપેંડ)
  59. મિશન મધમાખી કાર્યક્રમ
  60. લેન્ડ ડેવલપમેન્ટ ટીલેજ અને સીડ બેડ તૈયાર કરવાના સાધનો
  61. લો કોસ્ટ ડુંગળીના સંગ્રહ સ્ટ્રકચર માટે (ક્ષમતા ૨૫ મે.ટન)
  62. લો કોસ્ટ પ્રિઝર્વેશન યુનિટ
  63. વધુ ખેતી ખર્ચવાળા ફળ પાકો સિવાયના ફળપાકો
  64. વધુ ખેતી ખર્ચવાળા સુગંધિત પાકો (પચોલી, જિરેનીયમ, રોઝમેરી વિગેરે)
  65. વેલાવાળા શાકભાજીપાક માટે ટીસ્યુકલ્ચરથી ઉત્પન્ન થયેલ પ્લાન્ટીગ મટીરીયલમાં સહાય
  66. વાવણી, વાવેતર લણણી અને ખોદકામના સાધનો
  67. વોલ્ક ઇન ટનલ્સ
  68. સ્ટ્રોબેરી
  69. સરગવાની ખેતીમાં સહાય
  70. સ્વયં સંચાલિત બાગાયત મશીનરી
  71. હની એક્ષ્ટ્રેક્ટર (૪ ફ્રેમ), ફૂડ ગ્રેડ કન્ટેઇનર (30 કિ.ગ્રા.), નેટ મધમાખી ઉછેરના સાધનો માટે
  72. હવાઇ માર્ગે બાગાયત પેદાશની નિકાશ માટેના નૂરમાં સહાય
  73. હાઇટેક ગ્રીનહાઉસ (ફેન એન્ડ પેડ)
  74. હાઇબ્રીડ બિયારણ

Post a Comment

Previous Post Next Post