રાજ્ય સરકારના વર્ગ-૩ અને વર્ગ-૪ના તમામ સંવર્ગો પરની જગ્યાઓ ઉપર સીધી ભરતીથી નિમણૂક પામેલ કર્મચારીઓની સેવાની શરતોમાં સુધારો કરવા બાબત.
વંચાણે લીધા:-
(૧) નાણાં વિભાગનો તા.૧૬-૦૨-૨૦૦૬ નો ઠરાવ ક્રમાંકઃ-ખરચ/૨૦૦૨/૫૭/ઝ.૧
(૨) નાણાં વિભાગનો તા.૨૦/૧૦/૨૦૧૫નો ઠરાવ ક્રમાંકઃ-ખરચ/૨૦૦૨/૫૭/(પાર્ટ-૨)/ઝ.૧
(૩) નાણાં વિભાગનો તા.૨૮/૦૩/૨૦૧૬નો ઠરાવ ક્રમાંકઃ-ખરચ/૨૦૦૨/૫૭/(પાર્ટ-૩)/ઝ.૧
આમુખ:-
સંદર્ભ ક્રમાંક-(૧) સામેના નાણા વિભાગના તા.૧૬/૦૨/૨૦૦૬ના ઠરાવથી રાજ્ય સરકારની કચેરીઓમાં વર્ગ-૩ અને વર્ગ-૪ના તમામ સંવર્ગોમાં રાજ્ય સરકારની કરકસરની નીતિના ભાગરૂપે ૦૫ (પાંચ) વર્ષ માટે ફિક્સ પગારથી સીધી ભરતીથી નિમણૂક આપવાની નીતિ અમલમાં મૂકવામાં આવેલ છે. તેમજ આ ઠરાવ સંદર્ભમાં નાણા વિભાગના સંદર્ભ ક્રમાંક-(૨) અને (૩) સામેના ઠરાવથી કરાર આધારિત ફિક્સ પગારથી નિમણૂક પામેલ કર્મચારીઓની સેવાઓની શરતોમાં જરૂરી સુધારા કરવામાં આવેલ છે.
સંદર્ભ ક્રમાંક-(૨) સામેના નાણા વિભાગના તા.૨૦/૧૦/૨૦૧૫ના ઠરાવની જોગવાઇ ક્રમાંક-(૩) થી દૈનિક ભથ્થાં અંગે નીચે મુજબ જોગવાઇ કરવામાં આવેલ છે:
ક્રમ
1
રોકાણનો સમયગાળો
નિયમિત કર્મચારીને મળતાં ભથ્થાં મુજબ સૂચિત વધારો
૬ કલાકથી વધુ પરંતુ ૧૨| કલાકથી ઓછું રોકાણ
રૂ.૧૨૦
૧૨ કલાકથી વધુ રોકાણ
3.240
મુસાફરી ભથ્થું
નિયમિત કર્મચારીને મળતાં રાજ્ય એસ.ટી.નિગમની બસનું ભાડું/રેલ્વે ભાડું મળવાપાત્ર થશે.
સંદર્ભ ક્રમાંક-(૩)ના સામેના નાણા વિભાગના તા.૨૮/૦૩/૨૦૧૬ના ઠરાવની બોલીઓ અને શરતોની શરત ક્રમાંક-(૩)થી નીચે મુજબની જોગવાઇ કરવામાં આવેલ છે.
66 શ્રી/શ્રીમતી/કુ. .......ને કરારીય સમયગાળા દરમિયાન સરકારી કામકાજ અર્થે મુસાફરી કરવાના પ્રસ્ગો ઉપસ્થિત થાય ત્યારે તેમને નાણા વિભાગના તા.૨૦/૧૦/૨૦૧૫ના ઠરાવ ક્રમાંક: ખરચ/૨૦૦૨/૫૭/(પાર્ટ-૨)/ઝ-૧ની જોગવાઇ મુજબ મુસાફરી ભથ્થું તથા દૈનિક ભથ્થું મળવાપાત્ર રહેશે.”

_page-0001.jpg)
_page-0002.jpg)
_page-0003.jpg)
Post a Comment