GST કેલ્ક્યુલેટરનો ઉપયોગ કેવી રીતે કરવો?
તમે ત્રણ સરળ સ્ટેપ્સમાં ટેક્સની ગણતરી કરી શકો છો:
રકમ (Amount): સૌથી પહેલા વસ્તુ કે સેવાની કિંમત લખો.
GST ના ટકા (%): તે વસ્તુ પર કેટલા ટકા ટેક્સ લાગે છે તે પસંદ કરો (જેમ કે 5%, 12%, 18% વગેરે).
Tax પ્રકાર પસંદ કરો:
Inclusive (ટેક્સ સાથે): જો કિંમતમાં ટેક્સ પહેલેથી જ ઉમેરાયેલો હોય, તો આ ઓપ્શન પસંદ કરવાથી તમને વસ્તુની અસલ કિંમત (ટેક્સ વગરની) જાણવા મળશે.
Exclusive (ટેક્સ વગર): જો તમે આપેલી કિંમત પર ટેક્સ ગણવો હોય, તો આ ઓપ્શનથી તમને ટેક્સ ઉમેર્યા પછીની કુલ કિંમત જાણવા મળશે.
GST Calculator
GST Exclusive
Original: 0
GST Amount: 0
Total: 0
GST Inclusive
Original: 0
GST Amount: 0
Actual Price: 0

Post a Comment