રેશનકાર્ડનાં અરજીપત્રકો

 રેશનકાર્ડને લગતાં વિવિધ અરજી પત્રકો ડાઉનલોડ કરો 

  1. નમૂના નં. -ર નવુ બારકોડેડ રેશનકાર્ડ મેળવવા માટેનું અરજી ફોર્મ (વિના મૂલ્‍યે)
  2. નમૂનો નં.-૩ ચાલુ કૌટુંબિક બારકોડેડ રેશનકાર્ડમાં નામ ઉમેરવા માટેનું અરજી ફોર્મ
  3.  નમૂનો નં. ૪ ચાલુ કૌટુંબિક રેશનકાર્ડમાંથી નામ કમી કરવા માટેનું અરજી ફોર્મ (વિના મૂલ્‍યે
  4.  નમૂના નં. - પ નવું બારકોડેડ રેશનકાર્ડ વિભાજનથી મેળવવા માટેનું અરજી ફોર્મ (વિના મૂલ્‍યે)
  5. નમૂના નં. - ૬-અ બારકોડેડ રેશનકાર્ડમાં સુધારો કરાવવા બાબત (નામ અટકમાં સુધારો અને કલેરીકલ ભૂલ માટે
  6. નમૂના નં. - ૬-બ બારકોડેડ રેશનકાર્ડમાં સુધારો કરાવવા બાબત (અન્‍ય તાલુકા / જીલ્‍લામાં સ્‍થળાંતરના કિસ્‍સામાં) અરજી ફોર્મ (વિના મૂલ્‍યે)
  7. નમૂના નં. - ૭ પાલક / ગાર્ડીયનની નિમણૂંક માટેનું અરજી ફોર્મ
  8. નમૂના નં. - ૮ કૌટુંબિક રેશનકાર્ડ રદ કરાવવા માટેનું અરજી ફોર્મ (વિના મૂલ્‍યે) (રાજ્ય બહાર સ્‍થળાંતરના કિસ્‍સામાં)
  9. નમૂના નં. - ૯ ડુપ્‍લીકેટ રેશનકાર્ડ મેળવવા માટેનું ફોર્મ (વિના મૂલ્‍યે)
  10.  બાયોમેટ્રીક ફીંગરપ્રિન્‍ટમાં સુધારા/વધારા કરવા માટેનું અરજી ફોર્મ નં. ૧૦ બહાર પાડવા બાબત

Post a Comment

Previous Post Next Post