તા.૦૧/૦૪/૨૦૦૫ પહેલા જુની પેન્શન યોજના માહિતી
[ અહી ફક્ત માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કરેલ છે. મુળ સરકારશ્રીનો ઠરાવ માન્ય ગણવો ]
৭) તા.૧૬/૦૪/૨૦૨૫ના ઠરાવથી ૩ માસમા હાલની કચેરીમા ફોર્મ A (અંગ્રેજીમા) મુજબ જુની પેન્શન યોજનામાં જોડાવવા વિકલ્પ આપવો. (વિકલ્પની એક નકલ કર્મચારી પાસે રાખવી )
२) સદર વિકલ્પની સેવાપોથીમા ફરજીયાત નોધ કરવી.
3) તાલુકામાથી પાત્રતા ધરાવતા કર્મચારીની યાદી જિલ્લામા મોકલવી. ત્યારબાદ વિભાગ/ ખાતાના વડાએ યાદી બનાવવી.
૪) વિભાગ/ખાતાના વડા કર્મચારીની પાત્રતા અંગે પુરતી ચકાસણી કરી વિગતવાર હુકમો કરશે.
૫) સદર વિભાગના હુકમની સેવાપોથીમા ફરજિયાત નોધ કરવી.
9) વિભાગ દ્વારા થયેલ હુકમની તારીખથી ૧ માસની અંદર સામાન્ય ભવિષ્ય નીધિ (GPF) ખાતા ખોલવા દરખાસ્ત કરવી.
૭) GPF નંબર ફાળવણી થયે તેની નોંધ સેવાપોથીમાં ફરજિયાત કરવી.
८) GPF ખાતા ખોલાવ્યા બાદ NPS ખાતા બંધ કરાવવા દરખાસ્ત કરવી.
E) સંબંધિત વિભાગ/કચેરીઓએ કર્મચારીના NPS ખાતામાં જમા રકમ GPF ખાતામા તબદીલ કરવા માટે દરખાસ્ત કરવી.
૧૦) NPS માંથી GPF મા રકમ જમા કરવા દરખાસ્ત કરવામા આવે અથવા GPF ખાતુ ખોલવામા આવે ત્યારપછીના સમયગાળામા બનનાર પગારબીલમા કર્મચારીના NPS શિડ્યુલમા કપાત ન થાય તેની કાળજી રાખવી.

Post a Comment