અવિશ્વાસ દરખાસ્ત કાર્યરીતી

*અગત્યના મુદ્દાઓ*

  1. અવિશ્વાસ ની દરખાસ્ત મંત્રીને ચાર નકલમાં આપવી જરૂરી છે દરેક નકલમાં અસલ સહિઓ હોવી જોઈએ ઝેરોક્ષ નકલ ચાલશે નહિ
  2. સભા બોલાવવા માટે કાર્યરીતી નિયમો મુજબ ઠરાવેલ મુદતની સભાની સુચના(નોટીસ)આપવી જોઈએ
  3. કોરમ ના અભાવે સભા મુલત્વી રાખી શકાય નહી.નિયમ-૧૩(૨)સરપંચ અથવા ઉપ-સરપંચ અથવા તાલુકા અથવા જિલ્લા પંચાયતના પ્રમુખ અથવા ઉપ-પ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્ત મોકૂફ રાખી શકાશે નહી અને તેવી દરખાસ્ત તેવી સભામાં વિચારણામાં અને મત લેવામાં ના આવે તો રદ થશે.
  4. જેના વિરુધ્ધ અવિશ્વાસની દરખાસ્ત હોય ને સભામાં હાજર રહે તો બોલવાની તક આપવી જ્રરૂરી છે
  5. ૨/૩ બહુમતી માટે ખાલી બેઠકો ધ્યને લેવાની નથી
  6. સત્તા ધરાવતા અધિકારી જ્યારે મીટીંગ બોલાવવાનો હુકમ કરે અને તારીખ નક્કી કરે તો તે આધરે પંચાયતમંત્રી(સચિવ)નોટીસ રવાના કરે તો તે કાયદેસર નથી.(એટેલે કે નોટીસ કે એજન્ડામાં યોગ્ય સત્તાધિકારી સહી હોવી જરૂરી છે

Post a Comment

Previous Post Next Post