રજા અંગેના નિયમો
રજાના પ્રકારોઃ-ગુજરાત મુલ્કી સેવા (રજા)નિયમો –૨૦૦રમાં નીચેના નિયમોમાં જોગવાઈ કરવામાં આવેલ છે.
(૧)હકક રજા (પ્રાપ્ત રજા):-નિયમ-૪૬(૧)થી ૬૭,૬૧(૧)
(૨)અર્ધ પગારી રજા:-નિયમ-૫૭(૧),૬૭(૨)
(૩)રૂપાંતરીતરજા–નિયમ– ૫૮(૧),૬૯ (૫),૬૭(૩) (બિમારી માટે મળે,
(૪)પ્રસુતિ રજા – નિયમ- ૬૯ થી ૭૧
(૫)હોસ્પીટલ રજા– નિયમ–૭૪.
(૬)અભ્યાસ રજા– નિયમ-૬૦.
(૭)બિન જમા રજા– નિયમ-૫૯
(૮)વેકેશન– નિયમ-૪૮
(૯)પિતૃત્વ રજા–નિયમ-૭૦
(૧૦)ખાસ અશકતતા ૨જા-નિયમ-૭૩ કે ૭૨
(૧૧)ટી.બી., અને કેન્સર માટે રજા-નિયમ-૬૭.
(૧૨) વળતર રજા–(૩૧/૦૩/૧૯૮૨)
(૧૩) પાસંગિક રજા-(સી.એલ,કિરકોલ રજા)–
(૧૪) કસુવાવડ કે ગર્ભપાતની રજા–નિયમ ૭૧
(૧૫) અસાધારણ રજા–નિયમ ૬૦


Post a Comment