મારી સીનુ ફેશન વારી Lyrics in Gujarati

 

મારી સીનુ ફેશન વારી Lyrics in Gujarati
હો ફેશન વાળી દિલમાં રહેતી
મારી સીનું તો બંગડી વારી
ફેશન વાળી દિલમાં રહેતી
મારી સીનુ તો અલ્યા બંગડી વારી

અરે અરે રે

હે તારી બંગડી ઉપર ઘુઘરી મેલાઈ દવ
મારી સીનુ ફેશન વાળી રે
ફેશન વાળી દિલમાં રહેતી
મારા હાથે તારું નોમ મેં લખ્યું રે
મારી સીનુ ફેશન વાળી રે
મારી સીનુ દિલમાં રહેતી

ફેશન વાળી, બંગડી વારી
મારી સીનુ મારા દિલ માં રહેતી
ફેશન વાળી, ટીલડી વારી
મારી સીનુ રે રેશમી રૂમાલ વાળી

અરે અરે રે

હાલ તને નાંદોલ ગોમ બતાવું
મારી જાનુ ફેશન વાળી રે
મારી સીનુ દિલમાં રહેતી
એ હા મારી સીનુ ગાડી વાળી

પેલી નજરનો પ્રેમ તારો મારો
નોધારા દિલને મળ્યો એક જ સહારો
દિલની રાણી તું મારી મહારાણી
બધોથી અલગ આપણા પ્રેમની કહાણી

ફેશન વાળી, બંગડી વારી
મારી સીનુ મારા દિલ માં રહેતી
ફેશન વાળી, ટીલડી વારી
મારી સીનુ કાળા ચશ્મા વાળી

અરે અરે રે

હે ગોરા મુખે કાળી ચોકરી પડાવું રે
મારી સીનુ ટીલડી વાળી રે
સીનું કાળી કાજલ વાળી
હો મારી જાનુ ગાડી વાળી રે

હો મળ્યા મહેફિલમાં દિલ દીધ્યુ દાન માં
ત્યાર થી આયો તારો સૂરો ભાનમાં
હો દેશી તારી અદાને દેશી તારી વાતો
બધોથી દેશી આપણા પ્રેમનો નાતો

હો ફેશન વાળી, બંગડી વારી
મારી સીનુ મારા દિલ માં રહેતી
ફેશન વાળી, ટીલડી વારી
મારી સીનુ તો અલ્યા નખરો વાળી

અરે અરે રે

હેડ જી જે 18 બતાવું રે
મારી સીનુ ફેશન વાળી રે
મારી સીનુ દિલમાં રહેતી

મારી સીનુ ફેશન વાળી
હે એ ગાલ ઉપર તલ વાળી રે
મારી બીટ્ટુ ફેશન વાળી.

Post a Comment

Previous Post Next Post