બેવફા ચેહરો Lyrics in Gujarati



માસુમ ચેહરો ને દિલ માં દગો છે
માસુમ ચેહરો ને દિલ માં દગો છે
વફાદાર સમજી એ દગાખોર છે
હાય જાલિમ અદા ને શું કિરદાર છે
જાલિમ અદા ને શું કિરદાર છે
ચાહી તને દિલ થી એ મારી ભૂલ છે
જે ધાર્યું નતુ એ જોયું છે
વિચાર્યું નતુ એ થયું છે
હાય માસુમ ચેહરો ને દિલ માં દગો છે
વફાદાર સમજી એ દગાખોર છે
વફાદાર સમજી એ દગાખોર છે

દિલ ની વાત દિલમાં રહી કોણ સમજે યારા
માન્યા જેને પોતાના એ માં થયા ના અમારા
હાય કર્મે હતા કાંટા એને ફૂલ સમજ્યા અમે
થોડી ઘણી ના કરી કદર યાર તમે
થોડી ઘણી કરી ના કદર યાર તમે

ભરોશો મારો ટુટી ગયો
પલ ભર માં સાથ એનો છૂટી ગયો
હાય માસુમ ચેહરો ને દિલમાં દગો છે
વફાદાર સમજી એ દગાખોર છે
વફાદાર સમજી એ દગાખોર છે

હો પ્રેમ ની રમત રમી આજ અમે હાર્યા
દિલના ટુકડા કર્યા જીવતા અમને માર્યા
ભૂલ થી પણ કોઈ દિવસ પ્રેમ નહિ કરીયે
પ્રેમ કરવાનું હવે નામ નઈ લઈએ
અરે પ્રેમ કરવાનું હવે નામ નઈ લઈએ

ના વાત કોઈ દિલ મારા દિલની ના માની
જુઠા તારા પ્રેમ ની આ કહાણી
હો માસુમ ચેહરો ને દિલ માં દગો છે
જાલિમ અદા ને શું કિરદાર છે
વફાદાર સમજી એ દગાખોર છે
વફાદાર સમજી એ દગાખોર છે
વફાદાર સમજી એ દગાખોર છે
વફાદાર સમજી એ દગાખોર છે

Post a Comment

Previous Post Next Post