પ્રેમ ની મુલાકાત Lyrics in Gujarati



હો આંખો થી આંખો ની જોને કેવી વાત થઇ રહી છે
દિલ ની ધડકન ધડકન દિલ ની જાણે મળી રહી છે
તારી ને મારી પ્રેમ કહાની kevi લખાઈ રહી છે
તારી ને મારી પ્રેમ કહાની જાણે લખાઈ રહી છે
પહેલા પહેલા પ્રેમ ની મુલાકાત થઇ રહી છે
હો પહેલા પહેલા પ્રેમ ની મુલાકાત થઇ રહી છે

નજરો થી નજરો મળી ને થયો ઇજહાર આ પ્રેમ નો
હો હો દિલ ને સહારો મળી ગયો તારા દિલ ની ધડકન નો
જિંદગી માં મારી ચાહત તમારી કિસ્મત બની ગઈ છે
પહેલા પહેલા પ્રેમ ની મુલાકત થઇ રહી છે
હો પહેલા પહેલા પ્રેમ ની મુલાકાત થઇ રહી છે
મુલાકાત થઇ રહી છે

ઓ જુલ્ફો તારી ઘણી ઘણી પાગલ બનાવી ગઈ
ઓ ચહેરો તમારો જોઈ હાય ચાંદની સરમાઈ ગઈ
તું મુજેન મળી તો લાગે છે એવું મને જન્નત મળી ગઈ છે
પહેલા પહેલા પ્રેમ ની મુલાકાત થઇ રહી છે
પહેલા પહેલા પ્રેમ ની મુલાકાત થઇ રહી છે
મુલાકાત થઇ રહી છે
મુલાકાત થઇ રહી છે
મુલાકાત થઇ રહી છે


Post a Comment

Previous Post Next Post