એકવાર મોઢું બતાવી જાને યાર Lyrics in Gujarati



હો એકવાર મોઢું બતાવી જાને યાર
હો હો એકવાર મોઢું બતાવી જાને યાર
એકવાર મોઢું બતાવી જાને યાર
પછી છોડી દેજે મને મારા રે હાલ
હો હો હો છોડી દેજે મને મારા રે હાલ

મેતો જાણ્યો નતો આવો પ્રેમ નો અંજામ
તારા રે પ્રેમ માં થયો બદનામ
મેતો જાણ્યો નતો આવો પ્રેમ નો અંજામ
તારા રે પ્રેમ માં થયો બદનામ

હો એક વાર મોઢું બતાવી જાને યાર
એકવાર મોઢું બતાવી જાને યાર
પછી છોડી દેજે મને મારા રે હાલ
છોડી દેજે મને મારા રે હાલ

તું છોડી ને ગઈ અધૂરી કહાની
તું સમજી ના શકી મારા પ્રેમ ને જાણી
તું છોડી ને ગઈ અધૂરી કહાની
તું સમજી ના શકી મારા પ્રેમ ને જાણી
તું કેમ ફરે મારા થી અજાણી
સાચો પ્રેમ મેં કર્યો કદર તે ના જાણી
તું કેમ ફરે મારા થી અજાણી
સાચો પ્રેમ મેં કર્યો કદર તે ના જાણી

હો એકવાર મોઢું બતાવી જાને યાર
એકવાર મોઢું બતાવી જાને યાર
પછી છોડી દેજે મને મારા રે હાલ
છોડી દેજે મને મારા રે હાલ

હો કુદરત ના લેખ પર મેખ ના મરાશે
પ્રેમ નો અંજામ આવો ભુલ્યો ના ભુલાશે
હો હો હો કુદરત ના લેખ પર મેખ ના મરાશે
પ્રેમ નો અંજામ આવો ભુલ્યો ના ભુલાશે
મને પ્રેમ કરનારા કેવા રે મળ્યા
એકલો મૂકીને પાછા ના ફર્યા
મને પ્રેમ કરનારા કેવા રે મળ્યા
એકલો મૂકીને પાછા ના ફર્યા

હો જીવવા મારે કર એક મુલાકાત
જીવવા માટે કર એક મુલાકાત
પછી છોડી દેજે મને મારા રે હાલ
પછી છોડી દેજે મને મારા રે હાલ
પછી છોડી દેજે મને મારા રે હાલ


Post a Comment

Previous Post Next Post