દિલ દગાડુ છે સીનુ તારુ Lyrics in Gujarati



હે દિલ દગાડુ સે દીકુ તારું દિલ દગાડુ સે
એ દિલ દગાડુ સે જાનુ તારું દિલ દગાડુ સે
એ દિલ મા દગો લઇ ફરે તારું ચો ઠેકાણું સ

મન માં તારા પાવર હોય તો કાઢી નાખજે
રૂપ નો તારો ઘમંડ તારા પોહેં રાખજે
દિલ દગાડુ સે જાનુ તારું દિલ દગાડુ સે
અલી દિલ માં દગો લઇ ફરે તારું ચો ઠેકાણું સે
દિલ દગાડુ સે જાનુ તારું દિલ દગાડુ સે

હો શહેર ની છોરી હત્તર મારા પાછળ ફરતી
ગોમડા ની તું તો ખાલી મને એકજ ગમતી મને

હો ઉલારો કરી ને ફરતી ફરે ભમતી
ચમ તું મારા હોમું થોડું નથી નમતી
તું મને બહુ ગમે સે તો આલુ તને મૌન રે
ચમ ચડે સે જાનુ તને આટલું બધું તોન રે
અલી દિલ મા દગો સે તારા ગોડી દિલ મા દગો સે
અલી દિલ દગાડુ સે જાનુ તારું દિલ દગાડુ સે
અલી દિલ માં દગો લઇ ફરે તારું ચો ઠેકાંણું સે

હો સૂરો તને વાલો હતો ચમ હરખો કર્યો
દિલ માં રાસી જાનુ ચમ તે બદનામ કર્યો
અરે અરે ઓ મતલબી તારા માટે બહુ કર્યું કર્યા મેં ખર્ચા
આટલો પાવર તોયે લાગ્યા તને મરચા

અલી ફોન ફોડવો સે તારે સિમ તોડવું સે
બોલ તારા મુઢે તારે શું કરવું સે
અલી દિલ મા દગો સે જાનુ તારા દિલ મા દગો સે
અલી દિલ દગાડુ સે જાનુ તારું દિલ દગાડુ સે
અલી દિલ મા દગો લઇ ફરે તારું ચો ઠેકાંણું સે
અલી દિલ મા દગો સે જાનુ તારા દિલ મા દગો સે

Post a Comment

Previous Post Next Post