મને તું શું સમજે છે Lyrics in Gujarati



હો… કોમ પડે તો મળવા આવે
હા… કોમ પડે તો મળવા આવે
ઓમ હોમું મળે તોય ના બોલાવે

કોમ પડે તો મળવા આવે
હોમું મળે તોય ના બોલાવે

હો… આ બધી વાતો મને ખટકે છે
બોનું બતાવી બીજે ભટકે છે
અલ્યા મને તું શું સમજે છે
હે… અલ્યા મને તું શું સમજે છે

હો… કોમ પડે તો મળવા આવે
હોમું મળે તોય ના બોલાવે

હો… ગરજ હોય ત્યારે ઘેલું લગાડે
મેઠું મેઠું બોલી તું તો મને ફોહલાવે
હો… મારી તો પડી નથી તને જરાયે
બોલીને ફરી જાય તું ગમે તે વેળાયે

હો… તારા માટે દિલ મારુ તરસે છે
ખોટું તું મારા જોડે વરતે છે
અલ્યા મને તું શું સમજે છે
હે… અલ્યા મને તું શું સમજે છે

હો… કોમ પડે તો મળવા આવે
હોમું મળે તોય ના બોલાવે

હો… વાત નથી કરતો બે મિનિટથી વધારે
મારુ તો જીવન છે તારા આધારે
હો… રોજ તું ઘડી ઘડી મને રોવડાવે
હવે નઈ મોનુ હું ભલે તું હમજાવે

હો… તને ચ્યો થોડોય પ્રેમ મારા પર છે
થોડું તો વિચાર મારો પણ જીવ છે
અલ્યા મને તું શું સમજે છે
હે… અલ્યા મને તું શું સમજે છે

હા… કોમ પડે તો મળવા આવે
ઓમ હોમું મળે તોય ના બોલાવે
કોમ પડે તો મળવા આવે
હોમું મળે તોય ના બોલાવે

હો… આ બધી વાતો મને ખટકે છે
બોનું બતાવી બીજે ભટકે છે
અલ્યા મને તું શું સમજે છે
હે… અલ્યા મને તું શું સમજે છે
હે… અલ્યા મને તું શું સમજે છે.

Post a Comment

Previous Post Next Post