Mari Matana Pagla Lyrics મારી માતાના પગલા ગુજરાતીમાં

મારી માતાના પગલા
કલાકાર - ગીતા રબારી
શબ્દો - દેવરાજ અદ્રોત , ભરત રાવત
મ્યુઝિક - રાહુલ મુંજારિયા
તાલ -  ગરબા , ત્રણ તાળી

હે મારી માતાના પગલા જ્યાં જ્યાં થાઈ ત્યાં ત્યાં હઉનું હારૂ થાઈ
મારી માતાના પગલા જ્યાં જ્યાં થાઈ ત્યાં ત્યાં હઉનું હારૂ થાઈ
હો મારી માતાની કોઈદી વાત ના થાઈ બંધ કિસ્મતના તાળા ખુલી જાય
મારી માતાની કોઈદી વાત ના થાઈ બંધ કિસ્મતના તાળા ખુલી જાય

હે મઢડે માં ના દિવા થાઈ જીવનમાં અંજવાળા થાઈ
મઢડે માં ના દિવા થાઈ જીવનમાં અંજવાળા થાઈ
હે મારી માતાના પગલા જ્યાં જ્યાં થાઈ ત્યાં ત્યાં હઉનું હારૂ થાઈ
મારી માતાના પગલા જ્યાં જ્યાં થાઈ ત્યાં ત્યાં હઉનું હારૂ થાઈ

હો આશિષ માં ના ખોળે જાય અવળી બાજી હવળી થાઈ
આશિષ માં ના ખોળે જાય અવળી બાજી હવળી થાઈ
માં ની રે મન ચર્ચા થાય પાણીમાં રસ્તા થઈ જાય
કદી વાળ એનો વાંકો ના થાઈ મારી માતા જેને મળી જાય
કદી વાળ એનો વાંકો ના થાઈ મારી માતા જેને મળી જાય
મારી માતાના પગલા જ્યાં જ્યાં થાઈ ત્યાં ત્યાં હઉનું હારૂ થાઈ
મારી માતાના પગલા જ્યાં જ્યાં થાઈ ત્યાં ત્યાં હઉનું હારૂ થાઈ 

Post a Comment

Previous Post Next Post