BEWAFA NA GEET NA GAVAY LYRICS | KAJAL MAHERIYA

 


BEWAFA NA GEET NA GAVAY LYRICS | KAJAL MAHERIYA 

હો ખોડિયા જુદા છે ને એક જ છે જીવ
કેમ તમે આટલી રાખો છો રિસ
મારાથી જુદા થઇને કેમ કરી જીવસો
ઓરે પાગલ મને કેમ કરી ભુલશો

હો રૂઠી ગયા છો શેના માટે
હો રૂઠી ગયા છો શેના માટે
વરી ને આવશો વાટે
રૂઠી ગયા છો શેના માટે
વરી ને આવશો વાટે

મારે બેવફા ના ગીત ના ગવાય તારા માટે
અરે બેવફા ના ગીત નથી ગાવા તારા માટે

હો તારો મારો પ્રેમ ચો નોના હુણી વાત છે
આજ કલ નો નથી જન્મો નો સાથ છે

હો કેમ ચડયા છો કોઈની વાતે
યાદ કરુ રોજ ખાતે ખાતે
અરે બેવફા ના ગીત ના ગવાય તારા માટે
અરે બેવફા ના ગીત નથી ગાવા તારા માટે

હો લડવું ને વઢવું તો તારુ મારુ રોજ નુ
હું તારી લૈલા ને તુ મારો મજનુ
હો ભલે તુ રૂઠી જાય તોય હું મનાવુ
પણ તારો પ્રેમ તો કદી ના ભુલાવુ

હો ભલે તુ ભૂલી જાય હું નથી ભુલવાની
જિંદગી ભર એક તને ચાહવાની
હો વળી ને આવશો જાતે
યાદ આવિશ અરધી રાતે

પણ બેવફા ના ગીત નથી ગાવા તારા માટે
અરે બેવફા ના ગીત નથી ગાવા તારા માટે

હો વાત તો કર મારી જોડે વાત તો કર
માંગુ છું માફી હવે તો માફ કર
હો ભૂલ થઈ હોય તો કઈ દઉં સોરી
તોડવાથી તૂટે નઈ પ્રેમ ની દોરી

હો અમર મારો પ્રેમ છે જિંદગી ભર રેશે
પ્રેમ ની કહાની મારી ચોપડે લખાશે
હો ભલે હું મરી જઊં આજે
પ્રેમ નઈ ભૂલું કોઈ કાલે

પણ બેવફા ના ગીત નથી ગાવા તારા માટે
પણ બેવફા ના ગીત નથી ગાવા તારા માટે
પણ બેવફા ના ગીત નથી ગાવા તારા માટે



Post a Comment

Previous Post Next Post