Chaki ben Chaki ben Lyrics in Gujarati

 


Chaki ben Chaki ben Lyrics in Gujarati 

ચકી બેન ચકી બેન

મારી સાથે રમવા…

આવાશો કે નહિ…

આવાશો કે નહીં…

બેસવાને પાટલો…

સુવા ને ખાટલો..

ઓઢવને પીંછા..

અપિશ તને.. આપિશ તને…

ચકી બેન ચકી બેન..

પહેરાવને સાડી..

મોર પિંચ વાડી..

ખમ્મરીયો ઘાઘરો

આપિશ તને… આપિશ તને..

ચકી બેન ચકી બેન…

ચક ચક આવાજે…

ચિન ચિન કરજે…

ચાણવાને દાના

આપિશ તને… આપિશ તને..

ચકી બેન ચકી બેન…

બા નહિ લડશે…

બાપુ નહિ લડશે..

નાનો બાબો તને

જલશે નહિ.. જલશે નહિ..

ચકી બેન ચકી બેન.



Post a Comment

Previous Post Next Post