Dhanya Ekadashi Lyrics in Gujarati
ધન્ય એકાદશી
એકાદશી કરીયે વ્રજ સુખ પમીયે,
ધન્ય એકાદશી……….
હે મારે એકાદશી નુ વ્રત કરવુ છે,
મારે ધ્યાન હરિનુ ધરવુ છે,
હે મારે વ્રજ ભૂમિ મા વસવુ છે,
ધન્ય એકાદશી…..
હે મારે ગંગા ઘાટે જાવુ છે,
હે મારે યમુનાજી માં નહાવુ છે,
હે મારે ભવસાગર માં નહાવુ છે,
ધન્ય એકાદશી…
મારે દ્વારકા પુરીમા જાવુ છે,
મારે ગોમતી જીમા નહાવુ છે,
હે મારે રણછોદ્રાયને નિરખાવા ચે,
ધન્ય એકાદશી…..

Post a Comment