દિલ માંથી નામ મારુ કાઢી નાખજે DIL MATHI NAME MARU KADHI NAKHAJE LYRICS | GOPAL BHARWAD

 


દિલ માંથી નામ મારુ કાઢી નાખજે DIL MATHI NAME MARU KADHI NAKHAJE LYRICS | GOPAL BHARWAD

હો દિલ માં છે યાદો વાલી ભૂલાવી નાખજો
હો હો દિલ માં છે યાદો વાલી ભૂલાવી નાખજો
દિલ માં છે યાદો વાલી ભૂલાવી નાખજો
તમાર દીલ માંથી નામ અમારુ કાઢી નાખજો

હો હો મલ્યા છે જે તમને ભગવાન માનજો
મલ્યા છે જે તમને ભગવાન માનજો
તમાર દીલ માંથી નામ અમારુ કાઢી નાખજો

હો તમે ભુલી રે જાજો આપડે મલ્યા રે હતા
મલ્યા તો હતા પણ અજાણા રે હતા
તમે ભુલી રે જાજો આપડે મલ્યા રે હતા
મલ્યા તો હતા પણ અજાણા રે હતા

હો તમારા પિયુજી નો તમે સાથ આપજો
તમારા પિયુજી નો તમે સાથ આપજો
તમારા દીલ માંથી નામ અમારુ કાઢી નાખજો
તમારા દીલ માંથી નામ અમારુ કાઢી નાખજો

હો હુ એક જાણું ને જાણે ઉપર વાળો
તારા વગર કાઢી નાખશુ આ દાડો
હો રહો રે ખુશ કાયમ દુવા છે અમારી
ખુશીયો થી ભરી રહે જીંદગી તારી

હો તને દુઃખ ના આવે એ દુઃખ હુ વારી લઉ
તારી ખુશીયો કાજે ભગવાન થી લડી લઉ
તને દુઃખ ના આવે એ દુઃખ હુ વારી લઉ
તારી ખુશીયો કાજે ભગવાન થી લડી લઉ

હો તમે પારકા ના પરનેતર છો એ યાદ રાખજો
તમે પારકા ના છો પરનેતર એ યાદ રાખજો
તમાર દીલ માંથી નામ અમારુ કાઢી નાખજો
હા તમાર દીલ માંથી નામ અમારુ કાઢી નાખજો

હો યાદ કરી મને દિલ ને મનાવજે
તને હમ રામ ના તુ આંખો ના ભીંજાવજે
હો જેના થયા છો એના થઈ ને તમે રેજો
મન માં હો મુજવણ તો અમને પૂછી લેજો

હા તારી ખુશીયો માટે અમે તને રે ભુલ્યા
તમે ના સમજતા કે તમ થી રૂઠી ગયા
તારી ખુશીયો માટે અમે તને રે ભુલ્યા
તમે ના સમજતા કે તમ થી રૂઠી ગયા

કોઈ યાદ અપાવે તોય યાદો ભૂલાવી નાખજો
કોઈ યાદ અપાવે તોય યાદો ભૂલાવી નાખજો
તમાર દીલ માંથીનામ અમારુ કાઢી નાખજો
હા તમાર દિલ માંથી નામ અમારુ કાઢી નાખજો



 

Post a Comment

Previous Post Next Post