એક પાટણ શહેરની Gujarati song lyrics | ek patan sherni naar padamani lyrics gujarati

 


 🎵એક પાટણ શેરની નાર પદમણી lyrics
એક પાટણ શહેરની Gujarati song lyrics | ek patan sherni naar padamani lyrics gujarati
〰〰〰〰〰〰〰〰〰

એક પાટણ શહેરની નાર પદમણી
આંખ નચાવતી ડાબી ને જમણી
સૂરત જાણે ચંદા પૂનમની બીચ બજારે જાય
ભાતીગળ ચૂંદલડી લહેરાય
ઝાંઝરીયું ઝમક ઝમક ઝમક ઝમક ઝમક ઝમક થાય

એક વાગડ દેશનો બંકો જુવાનીયો
રંગ જાણે એનો લાલ ફાગણીયો
કંઠે ગરજતો જાણે શ્રાવણિયો સાવજડો વર્તાય
નજર્યુંમાં આવી એવો નજરાય
દલડું ધબક ધબક ધબક ધબક ધબક ધબક થાય.

રંગમાં નખરો અરે ઢંગમાં નખરો
રંગમાં નખરો ઢંગમાં નખરો
રૂપ એવું અંગ અંગમાં નખરો
રંગમાં નખરો અરે ઢંગમાં નખરો
રંગમાં નખરો ઢંગમાં નખરો
રૂપ એવું અંગ અંગમાં નખરો
પાતળી કેડને ભાર જોબનનો જીરવ્યો ના જીરવાય
ભાતીગળ ચૂંદલડી લહેરાય.... ઝાંઝરીયું ઝમક ઝમક ઝમક......

એક વાગડ દેશ નો બંકો જુવાનીયો..............

બંકડી મૂછો અરે બંકડી પાઘડી
બંકડી મૂછો બંકડી પાઘડી
રંગ કસુંબલ ભરી આંખલડી
બંકડી મૂછો અરે બંકડ...

એક પાટણ શેરની નાર પદમણી,
આંખ નચાવતી ડાબીને જમણી,
સુરત જાણે ચંદા પૂનમની,
બીચ બજારે જાય,
ભાતીગડ ચુંદલડીં લહેરાય, ઝાંઝરીયું ઝમક ઝમક ઝમક......

એક વાગડ દેશ નો બંકો જુવાનીયો..............


Post a Comment

Previous Post Next Post