જન્મો ની પ્રીત તારે ને મારે JANMO NI PREET TARE NE MARE LYRICS | RAKESH BAROT

 


જન્મો ની પ્રીત તારે ને મારે JANMO NI PREET TARE NE MARE LYRICS | RAKESH BAROT 

હો તને જોઈને મને એવું રે લાગે
હો તને જોઈને મને એવું રે લાગે
તને જોઈને મને એવું રે લાગે
જન્મોની પ્રીત છે તારે ને મારે

હો આંખો મળે છે જ્યાં તારી ને મારી
આંખો મળે છે જ્યાં તારી ને મારી
તારો બની જઉં એવા અરમાનો જાગે

હો મારા કિસ્મત માં શું છે ખબર રે નથી
મારા કિસ્મત માં શું છે ખબર રે નથી
મારી બની જા
મારી બની જા શું કહેવું છે તારે

હો તને જોઈને મને એવું રે લાગે
તને જોઈને મને એવું રે લાગે
જન્મોની પ્રીત છે તારે ને મારે
જન્મોની પ્રીત છે તારે ને મારે

હો આમ અળગા રહી ને જીવાતું નથી
તને જોયા વિના હવે ચાલતું નથી

હો મારી બાહોમાં આવી જા કહું છું તને
તને નીરખીયા વિના રહેવા તું નથી
હો મારે કહેવી છે દિલની ઘણી વાતો તને
મારે કહેવી છે દિલની ઘણી વાતો તને

મારી બની જા
હો મારી બની જા હવે શું તું વિચારે
હો તને જોઈને મને એવું રે લાગે
તને જોઈને મને એવું રે લાગે
જન્મોની પ્રીત છે તારે ને મારે
જન્મોની પ્રીત છે તારે ને મારે

હો અગર મોસમનો મેહુલો વરસી ગયો
તારા રૂપ નો દિવાનો મને કરી રે ગયો
હો હું તો પાગલ પ્રેમી બનીને ફરતો રહું
તારા પ્રેમમાં આ જિંદગી હું હારી રે ગયો

હો તારા શ્વાસોથી શ્વાસ મારો મળી ગયો
તારા દિલનો જવાબ મને મળી રે ગયો

મારી બની જા
હો મારી બની જા તારું દિલ પણ એ ચાહે
મારી બની જા તારું દિલ પણ એ ચાહે
મારી બની જા શું કહેવું છે તારે



Post a Comment

Previous Post Next Post