KEVA NASEEB NA KHEL LYRICS | VIKRAM THAKOR

 


KEVA NASEEB NA KHEL LYRICS | VIKRAM THAKOR

તમે જતા રે રહ્યા અમે જોતા રે રહ્યા
તમે જતા રે રહ્યા અમે જોતા રે રહ્યા
આ કેવા નસીબ ના ખેલ ના થયો આપણો મેળ

હો તમે હસતા રે રહ્યા અમે રોતા રે રહ્યા
તમે હસતા રે રહ્યા અમે રોતા રે રહ્યા
આ કેવા નસીબ ના ખેલ ના થયો આપણો મેળ

હો કુદરત આગળ કોઈનું ના ચાલે
કિસ્મત પણ હવે સાથ ના આલે
આ કેવા નસીબ ના ખેલ ના થયો આપણો મેળ

હો તમે જતા રે રહ્યા અમે જોતા રે રહ્યા
આ કેવા નસીબ ના ખેલ ના થયો આપણો મેળ
આ કેવા નસીબ ના ખેલ ના થયો આપણો મેળ

હો દિલની વેદના દિલ માં લઇ ફરશુ
તારા વિના સુખ દુઃખઃ ની વાતો કોને કરશુ

હો તને ફરી પામવાની દુઆ રોજ કરશુ
ખબર નઈ કયાં ભવે આપડે મળશુ

હો જેટલો પ્રેમ હતો તને માંરાથી
એટલો જ પ્રેમ મને હતો તારાથી
આ કેવા નસીબ ના ખેલ ના થયો આપણો મેળ

તમે જતા રે રહ્યા અમે જોતા રે રહ્યા
આ કેવા નસીબ ના ખેલ ના થયો આપણો મેળ
આ કેવા નસીબ ના ખેલ ના થયો આપણો મેળ

હો કદી એ વિચાર્યું નોતું એવું આજ થઇ ગયું
દિલ માંથી દિલ કોક કાઢીને લઇ ગયું

હો તકદીર માં હતું એ તસ્વીર માં રહી ગયું
તડપતો મેલી મને જીવ મારો લઇ ગયું

હો તારા ને માં લેખ આજ પુરા
ગણાં રે રઇ જ્યાં ઓરતા અધૂરા
આ કેવા નસીબ ના ખેલ ના થયો આપણો મેળ

તમે જતા રે રહ્યા અમે જોતા રે રહ્યા
તમે જતા રે રહ્યા અમે જોતા રે રહ્યા
ના થયો આપણો મેળ
ના થયો આપણો મેળ

આ કેવા નસીબ ના ખેલ ના થયો આપણો મેળ



 

Post a Comment

Previous Post Next Post