KHALI GHADO KHAKHADE GHANO LYRICS | JIGAR THAKOR

 


KHALI GHADO KHAKHADE GHANO LYRICS | JIGAR THAKOR 

હે ખાલી ઘડો ખખડે ઘણો
હે ખાલી ઘડો ખખડે ઘણો

હે તુ નથી કોઈ રાધા રે રૂપાળી
હે તુ નથી કોઈ બગલા જેવી ધોળી
તોય પાવર કરે શેનો આટલો
ઓલી કેતવ તો ખબર શેને
હે ખાલી ઘડો ખખડે ઘણો
અરે ખાલી ઘડો ખખડે ઘણો

હે આતો નજર પડી અમારી કદર થઈ તમારી
નજર પડી અમારી કદર થઈ તમારી
તોય ભાવ ચમ ખાય છે તુ આટલો
હે ખાલી ઘડો ખખડે ઘણો
અલ્યા ખાલી ઘડો ખખડે ઘણો

હો પ્રેમ કરવાની ઉમર છે તારી
વિચારી લે તુ મોન વાત મારી
અરે બાંધી લેને તુ દિલથી મારા દોરી
જાય ચમ દૂર તુ આવને ઓરી

હે તારા પર મોયુ મન મારુ
દેવુ છે તને દિલ મારુ
તારા પર મોયુ મન મારુ
દેવુ છે તને દિલ મારુ
ભાવ ચમ ખાય સે આટલો

કેનારા યે હાચુ કીધુ છે
અરે ખાલી ઘડો ખખડે ઘણો
અરે ખાલી ઘડો ખખડે ઘણો

હે તુ નથી કોઈ રાધા રે રૂપાળી
હે તુ નથી કોઈ બગલા જેવી ધોળી
તોય પાવર કરે શેનો આટલો
એ ખાલી ઘડો ખખડે ઘણો
અરે ખાલી ઘડો ખખડે ઘણો

હે તુ ચોકલેટી તુ ચોકલેટી છોડી
જબરી જામસે તારી મારી જોડી
અરે જોવુ છુ હુ તને ફરતી બજાર માં
મારા લાયક છે એક તુ હજાર માં

હો રાખીશ તને દિલ માં રેવુ તારી સાથ માં
રાખીશ તને દિલ માં રેવુ તારી સાથ માં
હો ખાવો તારા હાથ નો રોટલો હવે પતિ જયુ

હવે આ ઘડો નઈ ખખડે ઘણો
હે આ ઘડો નઈ ખખડે ઘણો
હવે આ ઘડો નઈ ખખડે ઘણો
હે આ ઘડો નઈ ખખડે ઘણો



Post a Comment

Previous Post Next Post