મજનુ MAJNU LYRICS | NARESH THAKOR
હો આજ નઈ તો કાલ કોઈનું થાવું રે પડશે
હો આજ નઈ તો કાલ કોઈનું થાવું રે પડશે
તું મારી બની જા તને મોન મોંઘેરા મળશે
ઓલ્યા ચાંદને ગમે જેમ ચાંદની
એવી મને તું ગમે નાર નમણી
ઓલ્યા ચાંદને ગમે જેમ ચાંદની
એવી મને તું ગમે નાર નમણી
હો વિચાર ના તું ઓય
હો વિચાર ના તું ઓય
તારો મજનું તો તૈયાર છે
ઓ લેલા તારો મજનું તો તૈયાર છે
હો કોઈ દિ થશે મીઠો ઝઘડો તો પ્રેમ થી મનાવીશ
પણ મારી વાલી તારાથી દૂર ના થઈશ
હો કોઈ દિ પડવા નઈ દઉં તારી આંખે રે આશું
તું કર મને મંજૂર જીવન સુખે વિતાવીશું
ઓલ્યા મોર ને ગમે જેમ ઢેલડી
એવી મને તું ગમે રાય ઢેલડી
વિચાર ના તું ઓય
વિચાર ના તું ઓય
તારો મજનું તો તૈયાર છે
ઓ લેલા તારો મજનું તો તૈયાર છે
હો તું કહીશ એ કરીશ નઈ છોડું મજધાર
મારા આ દલડાં ની એક તું છે હકદાર
હો ઘણું દીધું છે દેવે એક તારી કમી યાર
એક તું જોવે મારે બીજું કઈ ના જોવે યાર
ઓલ્યા ચાંદને ગમે જેમ ચાંદની
એવી મને તું ગમે નાર નમણી
વિચાર ના તું ઓય
વિચાર ના તું ઓય
તારો મજનું તો તૈયાર છે
ઓ લેલા તારો મજનું તો તૈયાર છે
તારો મજનું તો તૈયાર છે
ઓ લેલા તારો મજનું તો તૈયાર છે

Post a Comment