મેલ્યા મજધાર MELYA MAJDHAR LYRICS | VIKRAM THAKOR
મેલ્યા નોધારા મેલ્યા મજધાર
હો મેલ્યા નોધારા મેલ્યા મજધાર
કયા જનમ ના વેર વારિયા
હે મારો રુદિયો રોવે
મારો રુદિયો રોવે રોવે દિવસ રાત
રુદિયો રોવે રોવે દિવસ રાત
કયા જનમ ના વેર વારિયા
હો તમે કયા રે જનમ ના વેર વારિયા
કેવા કેવા વચનો દીધા કેવા કોલ દઈ ગયા
કર્યો વિશ્વાસ અમે તમારા તો થઇ ગયા
હો મીઠા મીઠા બોલ તારા ભોળા ને તે ભરમાવિયા
મીઠી મીઠી વાતો માં અમે તો આવી ગયા
કાળજે વાગ્યા કેવા ઊંડા ઘા
કયા જનમ ના વેર વારિયા
હો તમે કયા રે જનમ ના વેર વારિયા
નહિ છૂટે સાથ ભલે દિવસ તો અવળો ઉગે
રાખજે વિશ્વાસ ભલે જીવ તો દેવો પડે
હો જીવન થયું ઝેર છતાં એને તો જીવવું પડે
મન ની વાત્યું મન માં રાખી હોઠ ને તો હસવું પડે
કોને કેવી ડાલ્ડા કેરી વાત
કયા જનમ ના વેર વારિયા
હો તમે કયા રે જનમ ના વેર વારિયા
પલ કેવું ભૂલી ગયા પલ માં તો વિસરી ગયા
પોતાના માનતા એ પરાયા તો થઇ ગયા
હો મતલબી આ દુનિયા માં રોટા અમે રઈ ગયા
એવા શુ અપરાધ આજ વાલા વેરી થઇ ગયા
કેવા મારા લખ્યા એવા લેખ
કયા જનમ ના વેર વારિયા
હો તમે કયા રે જનમ ના વેર વારિયા
મેલ્યા નોધારા મેલ્યા મજધાર
કયા જનમ ના વેર વારિયા
હો કયા જનમ ના વેર વારિયા
હો કયા જનમ ના વેર વારિયા
હો તમે કયા રે જનમ ના વેર વારિયા

Post a Comment