મોટી મોટી વાતો તારી MOTI MOTI VATO TARI LYRICS | SHITAL THAKOR

મોટી મોટી વાતો તારી MOTI MOTI VATO TARI LYRICS | SHITAL THAKOR 

એ મોટી મોટી વાતો તારી ઊંચા ઊંચા સપના
હા મોટી મોટી વાતો તારી ઊંચા ઊંચા સપના
રાજ ને રજવાડા જાણે હોય તારા બાપના

હો કેમ કરી સમજાવું તને કેમ કરી સમજાવું તને
કેમ કરીને મનાવું
તું જીવ છે મારો તું જીવ છે મારો
મારા દિલ નો તું ધબકારો તું શ્વાસ છે મારો

હે તારે શહેર માં છે મોટા મોટા બંગલા ને ગાડીઓ
મારે તો ઘેર છે ખેતર ને વાડીઓ
હે તારે શહેર માં છે મોટા મોટા બંગલા ને ગાડીઓ
મારે તો ગોમડા માં છે ખેતર ને વાડીઓ

કેમ કરીને જામશે આ કેમ કરીને જામશે
આ તારી મારી જોડી
તું જીવ છે મારો તું જીવ છે મારો
તું જીવ છે મારો તું જીવ છે મારો

હે દિલ ના ધબકાર વધી જાય જયારે સામે તું મળે છે
સુ કરું સુ નાકરું ના કાઈ રે હુજે છે
હે દિલ ના ધબકાર વધી જાય જયારે સામે તું મળે છે
સુ કરું સુ નાકરું ના કાઈ રે હુજે છે

હો નાનકડા આ દિલ માં મારા નાનકડા આ દિલ માં
તમને રાજા કરી ને રાખશુ
તું જીવ છે મારો તું જીવ છે મારો
તું જીવ છે મારો તું જીવ છે મારો

હે મોટી મોટી વાતો તારી ઊંચા ઊંચા સપના
રાજ ને રજવાડા જાણે હોય તારા બાપના

કેમ કરી સમજાવું તને કેમ કરી સમજાવું તને
કેમ કરીને મનાવું
તું જીવ છે મારો તું જીવ છે મારો
મારા દિલ નો તું ધબકારો તું શ્વાસ છે મારો

Post a Comment

Previous Post Next Post