ઓ મેરે બાબુ શોના O MERE BABU SONA LYRICS | VIJAY SUVADA

 


 ઓ મેરે બાબુ શોના O MERE BABU SONA LYRICS | VIJAY SUVADA

હો ઓ મેરે બાબુ શોના થોડુ તો બોલો ના
હો ઓ મેરે બાબુ શોના થોડુ તો બોલો ના

અરે ચમ કર્યા રિહોમના
હવે કરો ને મનોમના
હે તારી ગીફ્ટો પાછી માંગે કેમ
તને કઈ વાત નો છે રે વહેમ
ગીફ્ટો પાછી માંગે કેમ
તને કઈ વાત નો છે રે વહેમ
ઓ મેરે બાબુ શોના

ઓ મેરે બચ્ચા પ્યાર મેરા હૈ સચ્ચા
હો ઓ મેરે બાબુ શોના થોડુ તો બોલો ના

હો તુતો છે મારો લાડ નો ગુગરો
તને જોઈને આવે પ્રેમ માં મને ઉભરો

ઓ ગાલે કરું હું તને વાલી વાલી
લવ માં એક હાથે બકા ના વાગે તાલી

હો બેટા બેટા એ કઉ સુ બેટા બેટા
બેટા બેટા મારા નોના બેટા

મોઢું સુકાઈ જ્યુ કેતા બેટા બેટા
તોય ફરો સો તમે સેટા
સુકાઈ ગ્યુ મો કેતા બેટા બેટા
તોય ફરો સો તમે સેટા
ઓ મારા ચીકુ મીકુ
હો મારા ચીકુ મીકુ તારા વિના બધુ ફિક્કુ

હો ઓ મેરે બાબુ શોના
ઓ મેરે બાબુ શોના
ઓ મેરે બાબુ શોના થોડુ તો બોલો બોલો બોલો

હો ફોન મા પૂછે મેરે બાબુ ને ખાના ખાયા
એટલે તો ગોડી એમને લાગી તારી માયા
હો પાગલ ને પગલી થી થઈ ગયો પ્યાર
પ્રેમ કર્યો છે અમે નથી ગુનેગાર

હો સોભે સોભે હે સાથે સિહન સોભે
સોભે સોભે સાથે સિહન સોભે

સિંહ ની સાથે સદાય સિહન શોભે
હાચી કેવત કીધી એવી કોકે
સિંહ ની સાથે સિહન સોભે
એવી કેવત જોને કીધી કોકે

ઓ મારા સિતુ મીતુ
ઓ મારા સિતુ મીતુ
મોઢું કરવો હવે મીઠું

હો ઓ મેરે બાબુ શોના
ઓ મેરે બાબુ શોના
ઓ મેરે બાબુ શોના થોડુ તો બોલો ના



 

Post a Comment

Previous Post Next Post