પહેલી પસંદ અમારી PAHELI PASAND AMARI LYRICS | KAJAL MAHERIYA

 


પહેલી પસંદ અમારી PAHELI PASAND AMARI LYRICS | KAJAL MAHERIYA

હો મારા ગીત ગઝલ તમને જોતા રે રહ્યા
હો મારા ગીત ગઝલ તમને જોતા રે રહ્યા
મારા હૈયે ને હોઠે તમે આવી રે ગયા

હો મારા ગીત ગઝલ તમને જોતા રે રહ્યા
મારા હૈયે ને હોઠે તમે આવી રે ગયા
હો વાલમ મારા
તમે પહેલી પસંદ અમારી બની રે ગયા
હો પહેલી પસંદ અમારી બની રે ગયા

હો મારા પ્રેમ નો બાગ તમે ખીલાવી ગયા
મારી આખો થી દિલ માં તમે વસી રે ગયા
હો વાલમ મારા
તમે પહેલી પસંદ અમારી બની રે ગયા
હો પહેલી પસંદ અમારી બની રે ગયા

હો મારા દિલ ના આઈના માં તમે વસ્યા
અમે તો તમારા પ્રેમ ના તરસ્યા
હો કોણ જાણે તમે મને એવા રે ગમ્યા
કુદરત પાસે મેતો તમને રે માંગ્યા

હો અમે સાચા તારા પ્રેમમાં એવા રે પડ્યા
મારા કાનોમાં આજે તારા નામ રે ગૂંજ્યા
ઓ વાલમ મારા
તમે પહેલી પસંદ અમારી બની રે ગયા
હો તમે પહેલી પસંદ અમારી બની રે ગયા

હો કોરા મારા દિલ ની વાત તમે રે સમજ્યા
તમે મળ્યા ને જાણે જગ અમેં જીત્યા
હો હાથો માં નામ તમારા મેં કોતર્યાં
હેત વરસાવી મેતો દિલ માં તમને રાખ્યા

હો એક તારી સામે અમે આજ એવા રે જુક્યા
તમે મારી એક આખરી મહોબ્બત બન્યા
હો વાલમ મારા
તમે પહેલી પસંદ અમારી બની રે ગયા

હો તમે પહેલી પસંદ અમારી બની રે ગયા
હો તમે પહેલી પસંદ અમારી બની રે ગયા



 

Post a Comment

Previous Post Next Post