SETHAMA SINDOOR TARA NAAM NU LYRICS | KAJAL MAHERIYA

 


SETHAMA SINDOOR TARA NAAM NU LYRICS | KAJAL MAHERIYA 

હો તારા વગર નથી જીવન મારે કોઈ કામ નું
હો તારા વગર નથી જીવન મારે કોઈ કામ નું
તારા વગર નથી જીવન મારે કોઈ કામ નું
મારા સેંથામાં સિંદૂર પિયુ તારા નામ નું

હો સદા માટે સાથ રેવા માંગુ સાથ તારો હું
સદા માટે સાથ રેવા માંગુ સાથ તારો હું
મારા સેંથામાં સિંદૂર પિયુ તારા નામ નું
હો તું મારી વાતો માં તું મારી રાતો માં
રહેજો સદા તમે મારી આખો માં

હો તારા વગર નથી જીવન મારે કોઈ કામ નું
તારા વગર નથી જીવન મારે કોઈ કામ નું
મારા સેંથામાં સિંદૂર પિયુ તારા નામ નું
હો મારા સેંથામાં સિંદૂર પિયુ તારા નામ નું

હો તમારા માં વહે વાલા મારો આત્માં
રહેજો સદા તમે મારી સાથ માં
હો તમે મારા માટે શિવ રે સમાન
મન ના મંદિર માં સજેલા અરમાન

હો કેમ ના સમજાવું શમણાં સજાવું
તમારી સાથે આખું આયખું વિતાવું

હો દિલ માં સ્થાન આપ્યું અમે તમને રામ નું
દિલ માં સ્થાન આપ્યું અમે તમને રામ નું
મારા સેંથામાં સિંદૂર વાલમ તારા નામ નું
હો મારા સેંથામાં સિંદૂર વાલમ તારા નામ નું

હો તમને રે જોઈ ને હરખાય મારુ હૈયું
શમણાં માં જોયેલું બધુંય મને મળ્યું
હો જેટલું જીવાશે જીવીશ તારી હારે
તમારા સિવાય મારી આખો કઈ ના ભાળે

હો આ દિલ ના ઘર ના તમે છો મહેમાન
ઉપરવાળો છે મારી માથે મહેરબાન

હો તમે નૂર છો રે વાલા મારી તે આંખ નું
તમે નૂર છો રે વાલા મારી તે આંખ નું
મારા સેંથામાં સિંદૂર એક તારા નામ નું
હો મારા સેંથામાં સિંદૂર પિયુ તારા નામ નું
હો મારા સેંથામાં સિંદૂર એક તારા નામ નું



Post a Comment

Previous Post Next Post