TAME THAYA CHO BIJANA LYRICS | RAKESH BAROT

 


TAME THAYA CHO BIJANA LYRICS | RAKESH BAROT 

હો શું કરશો હવે હમાચાર પૂછી થઇ ગયા છો બીજાના
શું કરશો હવે દર્દ મારા જાણી થઇ ગયા છો બીજાના

હો જીવું સુ કે મરી ગયો એ જોણવું સે
જીવું સુ કે મરી ગયો એ જોણવું સે
તૂટેલા દિલ ને હજુ કેટલું તોડવું સે

હો શું કરશો હવે હાલ ચાલ પૂછી થઇ ગયા છો બીજાના
ઓ શું કરશો હવે હમાચાર પૂછી થઇ ગયા છો બીજાના

હો તમે મજબુર હતા તમારા રે ઘર થી
અમે મજબુર થયા તમારી ખુશીયો થી
હો રડી રડી ને મરી જઈએ નથી કોમનું
જીવી લો જીવન હવે પારકા ના નોમ નું

હો વેરણ રાતો ને દાડા કાઢું દુઃખ ના
વેરણ રાતો ને દાડા કાઢું દુઃખ ના
વીતી ગયા જાનું આજે દાડા મારે સુખ ના

હો શું કરશો હવે હમાચાર પૂછી થઇ ગયા છો બીજાના
ઓ શું કરશો હવે દર્દ મારા જાણી થઇ ગયા છો બીજાના

હો સીદ ભુલાવી દઉં એ શેમ ની તલાવડી
પેલી વાર તારી મારી મળી તી ઓખલડી
હો ફરવા ગયા ને તારો સેન્ડલ ગયો તૂટી
ભર બપરે તું જીદ કરી બેઠી

હો દોડતા દોડતા અમે ગયા હતા શેર માં
દોડતા દોડતા અમે ગયા હતા શેર માં
નવા સેન્ડલ પેરાવ્યા તારા પગ માં

ઓ શું કરશો હવે હમાચાર પૂછી થઇ ગયા છો બીજાના
હો શું કરશો હવે દર્દ મારા જાણી થઇ ગયા છો બીજાના



Post a Comment

Previous Post Next Post