તારા મારા સપના TARA MARA SAPNA LYRICS | KAJAL MAHERIYA

 


તારા મારા સપના TARA MARA SAPNA LYRICS | KAJAL MAHERIYA

હો તારા ને મારા સપના અધૂરા
ભારતલીરીક્સ.કોમ

હો તારા ને મારા સપના અધૂરા
કરશુ ઓ સાયબા આ જન્મારે પુરા

હો તારા ને મારા સપના અધૂરા
કરશુ ઓ સાયબા આ જન્મારે પુરા

હો સાથ મારો કદી તું છોડ તો નઈ
અરમાનો દિલ ના તોડતો નઈ
સાથ મારો કદી તું છોડ તો નઈ
અરમાનો દિલ ના તોડતો નઈ

હો તમે છો સાજન મારા દિલ ને પ્યારા
હો તારા ને મારા સપના અધૂરા
કરશુ ઓ સાયબા આ જન્મારે પુરા

હો આંખોના તારલા બની ચમકો છો
બંદ કરું આંખો ને નઝરે આવો છો
હો તન મન માં તું દિલ ની ધડકન માં તું
તમને જોઈને જીવું છું હું

હો એકલી મને ના પાડવા દેજો
હર ઘડી હર પલ સાથે તું રેજે
એકલી મને ના પાડવા દેજો
હર ઘડી હર પલ સાથે તું રેજે

હો તમ વિના સાજન અમે કાગળ કોરા
હો તારા ને મારા સપના અધૂરા
કરશુ ઓ સાયબા આ જન્મારે પુરા

હો માંગી મન્નત ને મળ્યા તમે મુજને
હર જન્મારે હું માંગુ રે તુજને
હો થાય કોઈ ભૂલ તો મન માં ના લેજો
સુખ દુઃખ માં સદા સાથ મારી રેજો

હો તારા ભરોસે ડગ ભર્યા મેતો
પડસાયો બની હવે સાથે રેજો
તારા ભરોસે ડગ ભર્યા મેતો
પડસાયો બની હવે સાથે રેજો

હો ધડકન તમારી તમે દિલ ના ધબકારા
હો હો તારા ને મારા સપના અધૂરા
કરશુ ઓ સાયબા આ જન્મારે પુરા
કરશુ ઓ સાયબા આ જન્મારે પુરા



 

Post a Comment

Previous Post Next Post