તારી માની સોગંધ સંત થઈ ગયો TARI MANI SOGANDH SANT THAI GAYO LYRICS | MAHESH VANZARA

 


તારી માની સોગંધ સંત થઈ ગયો TARI MANI SOGANDH SANT THAI GAYO LYRICS | MAHESH VANZARA

 

હે જાવ કરી લો મજા હે તમને દઈ દિધી રજા
હવે નહિ નડીએ તમને બકા
તારે તો રોજ ના ડખા એને લીધે મારે રે વખા
હવે નથી કરવી પ્રેમની જફા
હે ગાય થઇ જ્યાં ગાય થઇ જ્યાં

હે તારા મારા પ્રેમનો જેદી અંત થઈ ગયો
તારા મારા પ્રેમનો જેદી અંત થઈ ગયો
તારા રે મારા પ્રેમનો જેદી અંત થઈ ગયો
તારી માની સોગંદ હુ તો ગોડી સંત થઈ ગયો

અરે અરે અરે રે
દુખ ભરી જવાની માં મારે જંપ થઈ ગયો
દુખ ભરી જવાની માં મારે જંપ થઈ ગયો
તારી માની સોગંદ આશિક તારો સંત થઈ ગયો રાધે રાધે

હે જાણી રે લીધુ તારુ હાચુ રે સ્વરૂપ
ઉતરી રે ગયુ મારા પ્રેમનુ રે ભૂત
હે ભઈ જેવા ભઈબંધ માં ફરી હંપ થઈ ગયો
ભઈ જેવા ભઈબંધ માં ફરી હંપ થઈ ગયો
તને છોડ્યા પછી હુ તો ગોડી સંત થઈ ગયો
હે હે તારી માની સોગંદ હુ તો સંત થઈ ગયો

હો રોજના તારા જગડા ને રોજનો બખાડો
રાતુની રાતો બગડે બગડે મારો દાડો
હો બક બક કરીને વરસાવે કેરકાળો
કાયમના લમણા લઇ આયો છે કંટારો

હે નખરા રે ઊઠવી તારા શોખ કર્યા પુરા
મીઠા જાડના મુળ ખઈ મારા હાલ કર્યા બુરા
તમે તમે તો ભિખારી કર્યા

હે તને પ્રેમ કરીને જીંદગી નો કલક રહી ગયો
તને પ્રેમ કરીને જીંદગી નો કલક રહી ગયો
તને છોડ્યા પછી ગોડી હુતો સંત થઈ ગયો
હે તારી માના હમ હુ તો સિધો સંત થાઈ ગયો

હો હાચુ મને કેતા હતા ભાઈયો રે મારા
પ્રેમ કરવા કરતા કરો બે વિધાના દાણા
હો પ્રેમ મા લુટાઈ ગયા રાજા ને રજવાડા
ચાર દિવસની ચાંદની પછાળ હોય અંધારા

હો હાચાની કોઈ કિમત નથી ખોટાની બોલબાલા
બાબુ સોના કરે આતો લાગે એને વાલા
એ અપણા થી નો થાય હો ભાઈ

એ તારા પ્રેમની માયાજાળ માં ફસાતા રહી ગયો
પ્રેમની માયાજાળ માં ફસાતા રહી ગયો
તારી માના હમ ગોડી હુ તો સંત થઈ ગયો
અરે તારી માના હમ ગોડી હુ તો સંત થઈ ગયો
નહિ મેળ આવે બીજે ટ્રાય કરો

Post a Comment

Previous Post Next Post