TU MANE GAME CHE LYRICS | NARESH THAKOR

 


TU MANE GAME CHE LYRICS | NARESH THAKOR 

હા ઘડીક થાય કે દિલની વાત કઈ દઉ
પછી થાય હમણા કહેવાનું રેહવા દઉ
ઘડીક થાય હાથ પકડી ને લઈ જઉ
પછી થાય કે દૂર તો નઈ થઈ જઉ
તું મને ગમે છે ને વિચારો માં રમે છે
હા મને ગમે છે પણ ના મને નડે છે

હા ઘડીક થાય ઉઠાવી તને લઈ જઉ
પછી થાય તને ખોઈ તો હું નઈ દઉ
હા પછી થાય તને ખોઈ તો હું નઈ દઉ

હો પરીઓના દેશ થી આઈ એક પરી
નઈ માને તો મનાવીશ હું એને કરગરી
હા કરું સુ એના માટે કોઈ કહો તો ખરી
હા રૂપ થી મઢેલી ઢીંગલી થઈ જાય મારી

આવુ રૂપ ક્યાં મળે છે
જાખો ચાંદ પણ પડે છે
કેમ કહેવી વાત મારે
દિલ કહેવાથી ડરે છે

હા ઘડીક થાય ઇશારો માં તને કહી દઉ
પછી થાય કે એકલો તો નઈ રહી જઉ
હા પછી થાય કે એકલો તો નઈ રહી જઉ

હો ના કોઈ નિહાળો કે ન પૂછો વાત એને
એ પ્રેમ તો કરે છે પણ મરી જેમ ડરે છે શાને
ઓ ગોરી કરવી વાત મારે ભલે થાય છાને માને
જીવવું મારે તારા મા તુ હાથ મુજને દેને

કેમ દૂર તુ હટે છે
મારું દિલ મને વઢે છે
કેને સુ તને ખટકે છે
એનું નામ તુ રટે છે

હા થવું હોય જે થાય આજે કઈ દઉ
તારી હા હોય તો લઈ જઉ
બાકી આ રાહે કોઈ દી નઈ જઉ



Post a Comment

Previous Post Next Post