Gulabvadi chauta ma Lyrics in Gujarati
ગુલાબવાડી ચૌટ્ટામાં રોપાવો રે, (૨)
એવી એવી જુગતીમાં લાડકડી પરણાવો રે
ગુલાબવાડી હો..હો..હો.. (૩) ચોટ્ટામાં રોપાવ
ગુલાબવાડી……
રૂપિયા જુએતો મારા કાકાજીના લેજોરે, (૨)
એવી એવી જુગતીમાં લાડકડી પરણાવો રે
ગુલાબવાડી……
ગુલાબવાડી હો..હો..હો.. (૩) ચૌટ્ટામાં રોપાવો
હાથીડા જુએતો મારા દાદજીના લેજોરે, (૨)
એવી એવી જુગતીમાં લાડકડી પરણાવો રે
ગુલાબવાડી…….
ગુલાબવાડી હો..હો..હો.. (૩) ચૌટ્ટામાં રોપાવો
ઢોલીડા જુએતો મારા મામાજીના લેજોરે, (૨)
એવી એવી જુગતીમાં લાડકડી પરણાવો રે
ગુલાબવાડી…..
ગુલાબવાડી હો..હો..હો.. (૩) ચોટ્ટામાં રોપાવો
ઘોડલા જુએતો મારા વિરાજીના લેજોરે, (૨)
એવી એવી જુગતીમાં લાડકડી પરણાવો રે
ગુલાબવાડી…..

Post a Comment