hanuman chalisa lyrics gujarati

 


hanuman chalisa lyrics gujarati

દોહા
શ્રી ગુરુચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી
બરનઉ રઘુવર વિમલ જસુ જો દાયક ફ્લચારી
બુદ્ધિહીન તનુંજાનિકે સુમિરો પવન કુમાર
બલ બુદ્ધિ વિધા દેહુ મોહી હરહુ કલેશ વિકાર

ચૌપાઈ
જય હનુમાન જ્ઞાન ગુન સાગર
જય કપીસ તિહું લોક ઉજાગર
રામદૂત અતુલિત બલ ધામા
અંજલિ પુત્ર પવનસુત નામા

મહાવીર વિક્રમ બજરંગી
કુમતિ નિવાર સુમતિ કે સંગી
કંચન બરણ બિરાજ સુબેશા
કાનન કુંડલ કુંચિત કેશા
હાથ બજ્ ઓર ધ્વજા બિરાજે
કાંધે મુંજ જનેવું સાજે
સંકટ સુવર કેસરી નંદન
તેજ પ્રતાપ મહાજગ વંદન

વિદ્યાવાન ગુનિ અતિ ચાતુર
રામ કાજ કરિબે કો આતુર
પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા
રામ લખન સીતા મન બસિયા
સુક્ષમ રૂપ ધરી સિયહી દિખાવા
વિકટ રૂપ ધરી લંક જરાવા
ભીમ રૂપ ધરી અસુર સંહારે
રામચંદ્ર કે કાજ સંવારે

લાયે સંજીવન લખન જિયાયે
શ્રી રઘુવીર હરષિ ઉર લાયે
રઘુપતિ કિન્હીં બહુત બડાઈ
તું મમ પ્રિય ભરતહિ સમ ભાઈ
સહન વદન તુમ્હરો જશ ગાવૈ
અસ કહિ શ્રીપતિ કંઠ લગાવૈ
સનકાદિક બ્રહ્માદિ મુનિસા
નારદ સારદ સહિત અહીસા

જમ કુબેર દિગપાલ જહાં તે
કવિ કોવિદ કહિ સકે કહાં તે
તુમ ઉપકાર સુગ્રીવહિ કીન્હા
રામ મિલાયે રાજપદ દીન્હા
તુમ્હરો મંત્ર વિભીષણ માના
લંકેશ્વર ભયે સબ જગ જાના
જુગ સહસ્ત્ર જો જન પર ભાનુ
લીલ્યો તાહિ મધુર ફલ જાનુ

પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહી
જલધિ લાંધિ ગયે અચરજ નાહિ
દુર્ગમ કાજ જગત કે જેતે
સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે
રામ દુવારે તુમ રખવારે
હોત ન આજ્ઞા બિન પૈસારે
સબ સુખ લહૈ તુંમારી સરના
તુમ રક્ષક કાહુ કો ડરના

આપન તેજ સમ્હરો આપૈ
તીનો લોક હાંક રે કાપૈ
ભૂત પિશાચ નિકટ નહિ આવૈ
મહાવીર જબ નામ સુનાવૈ
નાસૈ રોગ હરે સબ પીરા
જપત નિરંતર હનુમંત બીરા
સંકટ તે હનુમાન છુડાવૈ
મન ક્રમ બચન ધ્યાન જો લાવૈ

સબ પર રામ તપસ્વી રાજા
તિનકે કાજ સકલ તું સાજા
ઔર મનોરથ જો કોઈ લાવૈ
સોઈ અમિત જીવન ફલ પાવૈ
ચારો જુગ પરતાપ તુમ્હારા
હે પરસિદ્ધ જગત ઉજિયારા
સાધુ સંત કે તુમ રખવારે
અસુર નિકંદન રામ દુલારે

અષ્ટસિદ્ધિ નૌ નિધિ કે દાતા
અસ બર દિન જાનકી માતા
રામ રસાયન તુમ્હરે પાસા
સદા રહો રઘુપતિ કે દાસા
તુમ્હરે ભજન રામ કો પાવૈ
જન્મ જન્મ કે દુખ બિસરાવે
અંત કાલ રઘુવર પૂર જાઈ
જહાં જન્મ હરિ ભક્ત કહાઈ

ઔર દેવતા ચિત્ત ના ધરઈ
હનુમત સેઈ સર્વ સુખ કરઈ
સંકટ કટે મિટે સબ પીરા
જો સુમિરે હનુમત બલવીરા
જૈ જૈ જૈ હનુમાન ગોસાઈ
કૃપા કરહુ ગુરુદેવ કી નાઈ
જો સત બાર પાઠ કર કોઈ
છુટહિ બંદી મહાસુખ હોઈ

જો યહ પઢે હનુમાન ચાલીસા
હોય સિદ્ધિ સાખી ગૌરીસા
તુલસીદાસ સદા હરિ ચેરા
કીજૈ નાથ હૃદય મહ ડેરા
કીજૈ નાથ હૃદય મહ ડેરા

પવનતનય સંકટ હરન, મંગલ મૂર્તિ રૂપ
રામ લખન સીતા સહિત, હૃદય બસહુ સુર ભૂપ



 

Post a Comment

Previous Post Next Post