MARA JIVAN NA HAKDAAR TAME CHHO LYRICS | KAJAL DODIYA
હો તમારા વગર કોઈને ચાહતા નથી
હો હો તમારા વગર કોઈને ચાહતા નથી
દુઆ માં કઈ બીજું માંગતા નથી
હાથો માં હાથ હોય તમારો મારો જાય આ જન્મારો હો
પેલ્લો ને છેલ્લો પ્રેમ મારો તમે છો
પહેલો ને છેલ્લો પ્રેમ મારો તમે છો
મારાં જીવન ના હકદાર તમે છો
હો ઓ મારાં જીવન ના હકદાર તમે છો
હો તારા વગર મારાં દિવસ ની પડતી નથી રે સવાર
હો દિલ ના દર્પણ માં ચહેરો તમારો જોઈલો દિલ માં મારાં યાર
તું જીવન નો સહારો મારાં દિલ નો તું ધબકારો હો
હો જીવ થી વધારે મને તમે ગમો છો
આંખો ની સામે એક તમે રહો છો
મારાં જીવન ના હકદાર તમે છો
હો મારાં જીવન ના હકદાર તમે છો
હો તારાજ સપના આ આંખોમાં રહે છે બીજું કઈ રેહતું નથી યાર
હો કોઈ ના તમને ચાહી શકે એવો પ્રેમ હું કરું છું તમને યાર
સાથ હું માંગુ તમારો તારા નામે જીવન અમારું હો
મારી આ શ્વાસો માં એક તમે વસો છો
જાય છે જીવ એક પલ દૂર રહો તો
મારાં જીવન ના હકદાર તમે છો
હો હો મારાં જીવન ના હકદાર તમે છો

Post a Comment