Mogal Aavse Re Mogal Aavse Lyrics

 


Mogal Aavse Re Mogal Aavse Lyrics

આવશે આવશે આવશે મોગલ આવશે
મોગલ આવશે મોગલ આવશે
મોગલ આવશે રે મોગલ આવશે
મોગલને કે જે, મોગલને કે જે
હે મોગલ ને કે જે ભેળીયા વાળી ભેળી આવશે
મોગલને કે જે ભેળીયા વાળી ભેળી આવશે
મોગલ આવશે મોગલ આવશે
મોગલ આવશે રે મોગલ આવશે

હે જગ આખું જાકારતું જે દી વ્હાલા વેરી થાય રે
જગ આખું જાકારતું જે દી વ્હાલા વેરી થાય રે
તારી ધીરજ ખૂટી જાય તો મોગલ ને યાદ કરજે
તારી ધીરજ ખૂટી જાય તો આયલ ને યાદ કરજે
મોગલ ને કે જે
હે મોગલને કેજે ભેળીયા વાળી ભેળી આવશે…
હે મોગલને કેજે ભેળીયા વાળી ભેળી આવશે
મોગલ આવશે મોગલ આવશે
મોગલ આવશે રે મોગલ આવશે…

જેદી મોઢા ફેરવે માનવી તેદી દલડું બહુ મુંજાય રે
જેદી મોઢા ફેરવે માનવી તે દી દલડું બહુ મુંજાય રે
તારી ધીરજ ખૂટી જાય તો આયલને યાદ કરજે
તારી ધીરજ ખૂટી જાય તો મોગલને યાદ કરજે
મોગલ ને કે જે
મોગલને કે જે ભેળીયા વાળી ભેળી આવશે
મોગલને કે જે ભેળીયા વાળી ભેળી આવશે
મોગલ આવશે રે મોગલ આવશે
મોગલ આવશે રે મોગલ આવશે…

કેદાન કે એટલું કરજે કરજે નાભિ વાળો નાદ રે
કેદાન કે એટલું કરજે કરજે નાભિ વાળો નાદ રે
તાતો ઘાબળી લઈને દોડશે મારી ઓખાવાળી આઈ રે
તાતો ઘાબળી લઈને દોડશે મારી ઓખાવાળી આઈ રે
મોગલ ને કે જે
હે મોગલને કે જે ભેળીયા વાળી ભેળી આવશે
મોગલને કે જે ભેળીયા વાળી ભેળી આવશે
મોગલ આવશે મોગલ આવશે
મોગલ આવશે રે મોગલ આવશે
આવશે આવશે આવશે
મોગલ આવશે….



 

Post a Comment

Previous Post Next Post