PHONE TARO WAITING AAVE LYRICS | KAJAL MAHERIYA

 


PHONE TARO WAITING AAVE LYRICS | KAJAL MAHERIYA

હો આખો દારો ફોન તારો વેટીંગ માં હોય
હો આખો દારો ફોન તારો વેટીંગ માં હોય
આખો દારો ફોન તારો વેટીંગ માં હોય
હું ફોન કરું ત્યારે તું મીટિંગ માં હોય

હો મને લાગે કોઈના તું સેટિંગ માં હોય
મને લાગે કોઈના તું સેટિંગ માં હોય
બાકી ફોન આટલો ક્યાં વેઇટિંગ માં હોય

હો મારા માટે ટાઇમ નથી મને તારી જરૂર નથી
મારા માટે ટાઇમ નથી મને તારી જરૂર નથી
વોક તારો કાઢવો નથી

હો આખો દારો ફોન તારો વેટીંગ માં હોય
આખો દારો ફોન તારો વેટીંગ માં હોય
હું ફોન કરું ત્યારે તું મીટિંગ માં હોય
હો હું ફોન કરું ત્યારે તું મીટિંગ માં હોય

હો વારે વારે ફોન કરી કરવી માથાકૂટ
એના કરતા તો તને આપી દીધી છુટ
હો તને મારી કદર નથી મને ખબર પડી
તારી સાથે હવે સંબંધ રાખું ના હું ઘડી

હો તું રહ્યો મોનસ બીજી હોભરે ના તું આજીજી
તું રહ્યો મોનસ બીજી હોભરે ના તું આજીજી
વોક તારો કાઢવો નથી

હો આખો દારો ફોન તારો વેટીંગ માં હોય
આખો દારો ફોન તારો વેટીંગ માં હોય
હું ફોન કરું ત્યારે તું મીટિંગ માં હોય
હો હું ફોન કરું ત્યારે તું મીટિંગ માં હોય

હો હાચુ બોલે ખોટું બોલે રોમ મારો જાણે
વાત હવે કરવી નથી મારે પરોને
હો પ્રેમ માં તો લોકો જીવ પણ માંગે છે
તારા વેવાર થી દિલ ને ઠોકર લાગે છે

હો હું કોઈ નવરી નથી ઘર બાર વગર ની નથી
હું કોઈ નવરી નથી ઘર બાર વગર ની નથી
વોક તારો કાઢવો નથી

હો આખો દારો ફોન તારો વેટીંગ માં હોય
આખો દારો ફોન તારો વેટીંગ માં હોય
હું ફોન કરું ત્યારે તું મીટિંગ માં હોય
હો હું ફોન કરું ત્યારે તું મીટિંગ માં હોય



 

Post a Comment

Previous Post Next Post