Tame Halve Halve Pokhajo lyrics in Gujarati

 


 Tame Halve Halve Pokhajo lyrics in Gujarati

તમે હળવે હળવે પોખજો રે વેવાણ હોંશીલા
તમે ધીરે ધીર પોંખજો રે વેવાણ હોંશીલા

છોકરડું શરમાશે રે વેવાણ હોંશીલા
આ બાળકડું બી જાશે રે વેવાણ હોંશીલા
તમે ધીરે ધીર પોંખજો રે વેવાણ હોંશીલા

આ કૃષ્ણ વર છે કાળા રે વેવાણ હોંશીલા
આ રામજી રૂપાળાંછે વેવાણ હોંશીલા
તમે જોઈને છોકરી દેજો રે વેવાણ હોંશીલા

 

Post a Comment

Previous Post Next Post