Tarvada Na Tane Lyrics in Gujarati


 


Tarvada Na Tane Lyrics in Gujarati

 

હો આભ સવાયો ઓઢ્યો ભેળિયો
આભ રે સવાયો ઓઢ્યો ભેળિયો
તરવાડાના ટાણે માં
તરવાડાના ટાણે
આભ રે સવાયો ઓઢ્યો ભેળિયો
આભ રે સવાયો માડી ઓઢ્યો ભેળિયો
તરવાડાના ટાણે માં
તરવાડાના ટાણે

સુરજ ચાંદો ભાલે ચોળ્યા
સુરજ ચાંદો ભાલે ચોળ્યા
તરવાડાના ટાણે માં
તરવાડાના ટાણે…

હો ગંગા જમના ખળખળ વેહતી
તરવેડાના ટાણે માં
તરવેડાના ટાણે
હો ગંગા જમના ખળખળ વેહતી તોળા
તરવેડાના ટાણે માં
તરવેડાના ટાણે…

હો સમુંદર બેઠ્યો શંખ વગાડે
સમુંદર બેઠ્યો શંખ વગાડે
તરવેડાના ટાણે માં
તરવેડાના ટાણે

હો યદોયદોના નાદ કરે તું
તરવાડાના ટાણે માં
તરવાડાના ટાણે
હો યદોયદોના નાદ કરે તું
તરવાડાના ટાણે
માં
તરવાડાના ટાણે
હે દાદો ભોળિયો રાજી રાજી
દાદો ભોળિયો રાજી રાજી
તરવાડાના ટાણે માતાજી
તરવાડાના ટાણે…

હો શારદ નારદ વીણા વગાડે
તરવેડા ના ટાણે માં
તરવેડા ના ટાણે
હો શારદ નારદ વીણા વગાડે
તરવેડાના ટાણે માં

તરવેડાના ટાણે
વનરાવનમાં વેણુ વાગે
વનરાવનમાં વેણુ વાગે
તરવેડા ના ટાણે તોળા
તરવેડા ના ટાણે

હે ચારણ તોળી ચરજો ગાતા
તરવાડાના ટાણે
તરવાડાના ટાણે
હો ચારણ તોળી ચરજો ગાતા
તરવાડાના ટાણે માતાજી
તરવાડાના ટાણે…

કેદાન તોળા ગુણલા ગાવે
કેદાન તોળા ગુણલા ગાવે
તરવાડાના ટાણે
તરવાડાના ટાણે

હો આભ સવાયો ઓઢ્યો ભેળિયો
આભ રે સવાયો ઓઢ્યો ભેળિયો
તરવાડાના ટાણે માં
તરવાડાના ટાણે
તરવાડાના ટાણે માં
તરવાડાના ટાણે

 

Post a Comment

Previous Post Next Post