Unchi Medi Ne Nicha Orda Lyrics in Gujarati

 


Unchi Medi Ne Nicha Orda Lyrics in Gujarati

ઉંચી મેડીને નીચા ઓરડા,
મારે આંગણે સોનાનો સૂરજ ઉગીયો,
કોઈ બહેનાને શણગારો અને સોનેથી મઢાવો,
મારે ટોડલે પોપટીયો ટહૂકીયો,

ભાલે કુમકુમ ટીલડી એના અંગેઅંગ સજાવો,
રૂપ ખીલ્યું જાણે ચાંદની આજે મંગળ ગીતો ગાવો,
હાથે મહેંદી મૂકાવો પગની પાની રંગાવો,
મારે આંગણે….

પિયરનું પારેવડું આજે સાસરે ઉડી જાશે
સહિયરની માયા છોડીને સાસરે વિદાશે,
કંકુ ચોખાથી વધાવો આજ સાકરુ વેચાવો,
મારે આંગણે….



 

Post a Comment

Previous Post Next Post