બહારવટિયાના બાર વટ


  1. ગરીબ ને કોઈ દિવસ લુટે નહી.
  2. જેના ઘરનું પાણી પીધું હોય તે વ્યક્તિજ નહી પણ તે ગામ સામે બુરી નજરના કરે
  3. ખાનદાની જેનામાં હોય, હલકા વીચાર વાળા વ્યક્તિ સાથે બેસવું પણ ના ગમે.
  4. સીહ ને પણ બથમા લઇને સુવે.
  5. માઈકાંગલા ની જેમ જેને જીવતા ના આવડે, અને એને માઈકાંગલા ગમે પણ નહિ.
  6. જયારે પોતાનો સગો ભાઈ પણ જો અવળા મારગે જાય એટલે એનુ પણ માથું ઉતારી લેવામાં અચકાય નહિ.
  7. પોતાના જીવ ના જોખમે પોતાની નહિ પણ બીજા ના દીકરા ને દીકરી પરણાવે.
  8. પોતાની પત્ની સિવાય સર્વે સ્ત્રીઓને માં અને બહેન માને.
  9. તેના દુશ્મન ને પણ તેના ઉપર વિશ્વાસ હોય કે મારો દુશ્મન પીઠ પાછળ ઘા ના કરે.
  10. જે કહે તે કરી બતાવે અને જો વચન તૂટે તો પોતાનુ માથું ઉતારી ને આપી દે.
  11. ખુમારીથી જીવે અને ખુમારી થી મરે.
  12. બાર ગામ ઉપર જેની ધોસ હોય એટલે પણ બહારવટીયા.

Post a Comment

Previous Post Next Post