મારૂ દિલ તોડીને ઓળખતી નથી Lyrics in Gujarati



હો બદલાઈ ગઈ છે તારી રે આંખો

હો બદલાઈ ગઈ છે તારી રે આંખો
તને આવી ગઈ ઘમંડની રે પાંખો

હો બદલાઈ ગઈ છે તારી રે આંખો
તને આવી ગઈ ઘમંડની રે પાંખો

હો મારી જોડે પરણવા તું તૈયાર હતી તું
મારી જોડે પરણવા તું તૈયાર હતી તું
હવે કેમ ફરી ગઈ તું
મારૂ દિલ તોડીને ઓળખતી નથી તું
હો મારૂ દિલ તોડીને ઓળખતી નથી તું

હો બદલાઈ ગઈ છે તારી રે આંખો
તને આવી ગઈ ઘમંડની રે પાંખો
તને આવી ગઈ ઘમંડની રે પાંખો

હો દોલત કાજે હવામાં ઉડે તું તો
મારા પ્યાર ને ભૂલી ગઈ છે તું તો
મારી આંખોમાં ધૂળ નાખી ગઈ છે તું તો
રસ્તે રઝળતો કરી ગઈ છે તું તો

હો મને પ્રેમ કરતી તું મારા પર મરતી તું
મને પ્રેમ કરતી તું મારા પર મરતી તું
હવે કેમ ફરી ગઈ તું

મારૂ દિલ તોડીને ઓળખતી નથી તું
મારૂ દિલ તોડીને ઓળખતી નથી તું

હો બદલાઈ ગઈ છે તારી રે આંખો
તને આવી ગઈ ઘમંડની રે પાંખો
તને આવી ગઈ ઘમંડની રે પાંખો

હો દર્દના બાણે વીંધી જઈ છે તું તો
કરી વફાને બેવફા બની છે તું તો
હો મારા આ દિલથી રમત રમી છે તે તો
મારી જોડે પ્રેમ કરી ફરી ગઈ છે તું તો

મને જોઈ જીવતી તું મારે જોડે રેહતી તું
મને જોઈ જીવતી તું મારે જોડે રેહતી તું
હવે કેમ ફરી ગઈ તું

મારૂ દિલ તોડીને ઓળખતી નથી તું
મારૂ દિલ તોડીને ઓળખતી નથી તું
મારૂ દિલ તોડીને ઓળખતી નથી તું

Post a Comment

Previous Post Next Post