મીઠે રસ સે ભર્યો રે રાધા રાની લાગે

 


 🎵મીઠે રસ સે ભર્યો રે રાધા રાની લાગે lyrics
mithe ras se bharyo re lyrics in gujarati


〰〰〰〰〰〰〰〰〰

👉  મીઠે રસ સે ભરી રાધા રાની લાગે

મીઠે રસ સે ભરી, રાધા રાની લાગે, રાધા રાની લાગે
મને કારો કારો, જમનાજીનો પાણી લાગે.... મને કારો કારો.

જમનાજી તો કારી કારી, રાધા ગોરી ગોરી,
વૃંદાવનમેં ધુમ મચાવે, બરસાને કી છોરી,
વ્રજધામ રાધાજુકી, રજધાની લાગે (૨)..... મને કારો કારો.

કાન્હા નિત મુરલી મેં, તેરે સુમિરે વારંવાર,
કોટિન રૂપ ધરે મન મોહન, કહુ ન પાવે પાર,
રૂપ રંગકી છબીલી, પટરાની લાગે (૨)....... મને કારો કારો.

ના ભાવે મને માખણ-મિસરી, અબ ના કોઈ મિઠાઈ,
મારી જીભડીયાને ભાવે, અબ તો રાધા નામ મલાઈ,
વૃષભાનુંકી કી લલીતો, ગુડધાની લાગે (૨)....... મને કારો કારો.

એક દિન રાધા રાની રૂઠી, કાના નાહી મનાવન જાવે,
રાધા રાની મનમેં સોચે, કાન્હા મનાવન આવે,
મોહન રૂપ ધરે યમુનાજીકો, ન્યારી લાગે (૨)....... મને કારો કારો.

રાધા રાધા નામ રટત હૈ, જે નર આઠો યામ,
તીનકી બાધા દુર કરત હૈ, રાધા રાધા નામ,
રાધા નામમેં સફલ, જીંદગાની લાગે (૨)..... મને કારો કારો.

〰〰〰〰〰〰〰〰〰

#Gujaratibhajan #Dhun #gujarati #kirtan #GujaratiLyrics #Lyrics #songlyrics #Gujaratisong
ગુજરાતી ભજન ધુન કિર્તન

Post a Comment

Previous Post Next Post