🎵કોણ જાણી શકે કાળ ને રે lyrics
kon jani sake kal ne re lyrics Gujarati
badhi maya mudi meli ne lyrics in gujarati
Jignesh Dada જીગ્નેશ દાદા ધુન
✍
〰〰〰〰〰〰〰〰〰
👉 કોણ જાણી શકે કાળ ને રે સવાર કાલ કેવું થાસે
આ કાયા માથી હંસલો રે ઓચિંતા નો ઊડી જાસે. કોણ જાણી....
તારા મોટા મોટા બંગલા ને મોટર ને ગાડી વાડી,
બધી માયા મૂડી મેલી ને ખાલી હાથે જાવું પડી. કોણ જાણી....
તારો દેહ રૂપાળો રે નહિ રાખે ઘરમાં ઘડી,
તારા સગા ને સંબંધી રે થોડા દી મા ભૂલી જશે. કોણ જાણી....
તારી સાચી ખોટી વાણી રે વાણી આ જગ માં અહી,
તારા પંખીડા નો માળો રે પળવારમાં વિખરાઈ જશે. કોણ જાણી....
તને મળ્યો છે રૂડો મનખો રે બાંધી લેને ભવનું ભાથું,
એ થાને રામ ભક્ત સાચો રે ફેરો તારો સફળ થાશે. કોણ જાણી....
〰〰〰〰〰〰〰〰〰
#Gujaratibhajan #Dhun #gujarati #kirtan #GujaratiLyrics #Lyrics
ગુજરાતી ભજન ધુન કિર્તન

Post a Comment