E CHOKARO MANE GAME CHE LYRICS | KAJAL MAHERIYA

હો એક ફેશન વાળો છોકરો છે છોકરો મને ગમે છે

હો એની સ્ટાઇલ સ્માઈલ જબરી છે છોકરો મને ગમે છે
હો એતો લાગે બધાથી જુદો રે રાખે દાઢી ને મૂછો રે
લાગે બધાથી જુદો રે રાખે દાઢી ને મૂછો રે

હો એક ફેશન વાળો છોકરો છે છોકરો મને ગમે છે
હો એની સ્ટાઇલ સ્માઈલ જબરી છે છોકરો મને ગમે છે

હો બોલે છે મેઠું મેઠું જુદી એની વાત રે
કરવી છે એની જોડે રૂબરૂ મુલાકાત રે
હો હાઈટ છે ઊંચી એતો લાગે જોરદાર રે
એના હોમે જોઈ રેવાનું મન થાય વારં વાર રે

હો એક નંબર વન છે હીરો રે એની આગળ બધા ઝીરો રે
નંબર વન છે હીરો રે એની આગળ બધા ઝીરો રે

હો એક ફેશન વાળો છોકરો છે છોકરો મને ગમે છે
હો એની સ્ટાઇલ સ્માઈલ જબરી છે છોકરો મને ગમે છે

હો ફિદા થઇ ગઈ છું એના ઉપર હું તો હાવ રે
પણ મારા હોમે જોઈને ખાય છે એતો ભાવ રે

હો આંખ ના ઈશારે વાત કરી લઉં એક વાર રે
બનાવું એને મારા ભવ ભવ નો ભરથાર રે

હો એતો બધી વાતે છે પૂરો રે નથી એના માં કોઈ અવગુણો રે
બધી વાતે છે પૂરો રે નથી એના માં કોઈ અવગુણો રે

હો એક ફેશન વાળો છોકરો છે છોકરો મને ગમે છે
હો એની સ્ટાઇલ સ્માઈલ જબરી છે છોકરો મને ગમે છે
હો એક ફેશન વાળો છોકરો છે છોકરો મને ગમે છે

Post a Comment

Previous Post Next Post