KACHI BADAM NO KATKO LYRICS| JIGAR THAKOR

 


KACHI BADAM NO KATKO LYRICS| JIGAR THAKOR 

હે કાચી બદામ નો કટકો મારા ભઈની જાનુ ફટકો
અલ્યા કાચી બદામ નો કટકો મારા ભઈની જાનુ ફટકો

એનો લાખેણો છે લટકો મારા ભઈની જાનુ ફટકો
હે એના હોઠ લાલ લાલ એના ગુલાબી છે ગાલ
એના હોઠ લાલ લાલ એના ગુલાબી છે ગાલ

હે કાચી બદામ નો કટકો મારા ભઈની જાનુ ફટકો
એનો લાખેણો છે લટકો મારા ભઈની જાનુ ફટકો અરે ફટકો

હે ફિલમ ની હિરોઈન એના આગળ જોખી પડે છે
ભઈલા ભેળી ભાળી એને ભલ ભલા બળે છે

અરે જીવ થી વધારે મારા ભઈ ને પ્રેમ કરે છે
દિલના દર્પણ મા એનો ફોટો લઈ ને ફરે છે

હે રૂપાળા એના રૂપ થી ચાંદલીયો શરમાઈ છે
હરણી જીવી ચાલ એની કેડ રે લચકાય છે

જાણે લાગે વટ નો કટકો મારા ભઈની જાનુ ફટકો
મારા ભઈલુ જોરદાર છે
હે કાચી બદામ નો કટકો મારા ભઈની જાનુ ફટકો

અરે જયારે જોવે ત્યારે ફોન મા ભઈનુ સ્ટેટસ રાખે છે
લવ યુ બકા કહીને સ્ટોરી ઇન્સ્ટા પર નાખે છે

અરે ભઈલો મારો રણવીર એની જાનુ દીપિકા લાગે છે
આંખ ના ઉલાળે મારા ભઈલુ ને મારી નાખે છે

હે ભઈલો મારો સુપર એની જાનુ ટકાટક છે
ભઈલો મારો સુપર એની જાનુ ટકાટક છે

જાણે ૪૪૦ નો જટકો મારા ભાઈની જાનુ ફટકો એ ફટકો
હે કાચી બદામ નો કટકો મારા ભાઈની જાનુ ફટકો



Post a Comment

Previous Post Next Post